શોધખોળ કરો
દિલ્હીઃ અર્પિત પેલેસ હોટલમાં ભીષણ આગથી 17નાં મોત, લોકો જીવ બચાવવા ચોથા માળેથી કૂદી ગયા
1/2

નવી દિલ્હીઃ દિલ્હીના કરોલબાગ વિસ્તરામાં આવેલ અર્પિત હોટલમાં ભીષણ આગ લાગવાથી 17 લોકોના મોત થયાના અહેવાલ છે. સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેને નજીકની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. ફાયગ બ્રિગેટની 27 ગાડીઓ ઘટના સ્થળે હાજર છે.
2/2

હોટલમાં આગ લાગી જવાને કારણે લોકો જીવ બચાવવા માટે હોટલના ચોથા માળેથી નીચે કૂદી ગયા હતા. મળતા અહેવાલ પ્રમાણે જીવ બચાવવા માટે ચાર લોકો નીચે કૂદી ગયા હતા. ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે 25 લોકોને સલામત રીતે બહાર કાઢ વામાં આવ્યા છે. આગ મંગળવારે સવારે પાંચ વાગ્યે લાગી હતી. આગને કારણે લોકો હોટલ પરથી સસ્તા પર કૂદી ગયા હતા.
Published at : 12 Feb 2019 08:08 AM (IST)
View More





















