શોધખોળ કરો

જાણીતા પંજાબી સિંગરને હુમલાખોરોએ મારી ગોળી, જાણો કોણે લીધી જવાબદારી

1/10
2/10
પરમીશની તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

3/10
4/10
5/10
પરમીશ અને તેનો મિત્ર જેવા નિવેદન નોંધાવી શકવાની સ્થિતિમાં આવશે ત્યારે તેમનું નિવેદન નોંધવામાં આવશે. હાલ ફેસ-1 મોહાલી પોલીસ સ્ટેશનમાં એક કેસ રજિસ્ટર કરી લેવામાં આવ્યો છે.

6/10
આ સોંગ ગત વર્ષે રિલીઝ થયું અને થોડા જ મહિનામાં આ ગીતના કારણે પરમીશનો સિતારો ચમકવા લાગ્યો. ત્રણ મહિના પહેલાં જ પરમીશનું વધુ એક સોંગ રિલીઝ થયું છે. પોલીસ હાલ મામલાની તપાસ કરી રહી છે.

7/10
પરમીશ અને તેનો મિત્ર મોડી રીતે અલાંતે મોલમાં એક પ્રમોશનલ ઇવેન્ટમાં હાજરી આપ્યા બાદ પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની. પરમીશનું પંજાબી સોંગ ગલની કડની ખૂબ જાણીતું છે. યૂટ્યુબ પર આ વીડિયો આશરે 118 મિલિયન વખત જોવાઈ ચૂક્યો છે.

8/10
દલપ્રીતે લખ્યું છે કે, ‘વાહેગુરુજી કા ખાલસા, વાહેગુરુજી કી ફતેહ. હું દલપ્રીત સિંહ આપ તમામને બતાવવા માંગુ છું કે પરમીશ સાથે થયેલી દુર્ઘટના પાછળ મારો જ હાથ છે. જોઉ છું તું ક્યાં સુધી બચીને જઈ શકે છે. તને કહ્યું હતું મારી વાત માની લે નહીંતર સીધો જ મળીશ અને આજે તે જોયું કે આપણે મળ્યા પછી શું થયું. આજે તું મરવાથી બચી ગયો પરંતુ આગામી વખતે જોઈએ છીએ.’

9/10
ચંદીગઢઃ પંજાબના જાણીતા સિંગર, એકટર અને મોડલ પરમીશ વર્મા અને તેના મિત્ર પર શુક્રવારની રાતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પરમીશને સેક્ટર 74માં ગોળી મારવામાં આવી હતી. હાલ પરમીશ અને તેના મિત્રને ફેસ-8ની ફોર્ટિસ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. જ્યાં બંનેની સારવાર ચાલુ છે. હાલ બંને ભયમુક્ત છે. પોલીસના કહેવા મુજબ ગોળી પરમીશને ઘૂંટણમાં વાગી હતી.

10/10
ફેસબુક પર એક વ્યક્તિએ પરમીશને ગોળી મારી હોવાનો દાવો કર્યો છે. દલપ્રીત સિંહ ધાહાને ફેસબુક પર બંદૂક પકડીને ખુદની તસવીર અને બીજી બાજુ પંજાબી સિંગરની તસવીર પોસ્ટ કરીને ગોળી મારી હોવાનો દાવો કર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ

Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન

અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ

અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત

આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે

Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ

Embed widget