શોધખોળ કરો

ઘાસચારા કૌભાંડ: લાલુ યાદવ દોષિત જાહેર, 3 જાન્યુઆરીએ સજા સંભળાવાશે

1/4
ચારા કૌભાંડની શરૂઆત વર્ષ 1990થી થઈ હતી. તે સમયે લાલુ બિહારના મુખ્યમંત્રી હતી. રાજ્યના પશુપાલન વિભાગમાં નક્લી બિલ આપીને ચારાના નામે રકમ લેવામાં આવી હતી. આ ગોટાળામાં અધિકારી, ઠેકેદાર અને નેતાઓ પણ સામેલ છે. ચારાના નામ પર વર્ષો સુધી ગોટાળો થતો રહ્યો અને સમયાંતરે દેશની રાજનીતિમાં આ પ્રકરણ ચર્ચાતું રહ્યું છે.

2/4
1996માં ચારા કૌભાંડનો ખુલાસો થયો હતો. આ કૌભાંડમાં કુલ 6 કેસ છે. એક કેસમાં 2013માં લાલુ યાદવને પાંચ વર્ષની સજા થઈ ચૂકી છે. જેના કારણે તેઓ ચૂંટણી રાજનીતિમાંથી દૂર થઈ ગયા હતા. આ મામલે લાલુ યાદવ હાલ જામીન પર છે. લાલુ પ્રસાદ યાદવ ચારા કૌભાંડ સાથે સંકળાયેલા તમામ મામલાની સુનાવણી એક સાથે કરવાની અપીલ કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે નકારીને દરેક કેસમાં અલગ અલગ ટ્રાયલ ચલાવવાનો આદેશ કર્યો હતો.

3/4
રાંચીઃ બિહાર અને સમગ્ર દેશના બહુચર્ચિત ચારા કૌભાંડ મામલે રાંચીની સ્પેશિયલ કોર્ટ આજે પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવને દોષી જાહેર કર્યા છે. 3 જાન્યુઆરીના રોજ સજા સંભળાવવામાં આવશે. 21 વર્ષ બાદ ચુકાદો આવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

4/4
ચારા કૌભાંડ સાથે સંકળાયેલી દેવધર ટ્રેઝરીમાંથી 89 લાખ 27 હજાર રૂપિયાના ગેરકાયદે ઉપાડના કેસમાં ચુકાદો આવ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?

ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત

નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'

Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા

2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

Embed widget