શોધખોળ કરો

ઉ.ભારતમાં ભારે ધૂમ્મસ, દિલ્હી આવતી-જતી 12 ટ્રેનો રદ્દ-49 લેટ, વિમાની સેવા પણ ખોરવાઇ

1/4
રેલ મંત્રાલય દ્વારા મળેલી માહિતી અનુસાર, ધૂમ્મસના કારણે દિલ્હીમાં વિઝીબિલટી ખુબ ઓછી થઇ ગઇ છે, જેના કારણે દિલ્હીથી આવતી-જતી 12 ટ્રેનને કેન્સલ કરવામાં આવી છે, જ્યારે 49 ટ્રેનો અને 20 જેટલી ફ્લાઇટ્સ લેટ થઇ છે. ધૂમ્મસના કારણે સામાન્ય જનજીવન અને ટ્રાફિક પર અસર વર્તાઇ છે.

2/4
ઉપરાંત સબ હિમાલયન વેસ્ટ બંગાળ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ, અને ત્રિપુરાના અલગ અલગ સ્થળે મધ્યમ ધૂમ્મસ તથા પશ્ચિમ બંગાળ, દક્ષિણ હરિયાણા અને ઉત્તર રાજસ્થાનમાં શીતલહેર ફરી વળી શકે છે.

3/4
હવામાન ખાતા અનુસાર, આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ ઝારખંડના જુદાજુદા વિસ્તારોમાં ધૂમ્મસભર્યું વાતાવરણ રહી શકે છે. બિહારની કેટલીક જગ્યાઓ પર આની અસર થઇ શકે છે.

4/4
નવી દિલ્હીઃ છેલ્લા ચાર-પાંચ દિવસથી દેશભરતમાં ભારે ઠંડી અને ધૂમ્મસનું વાતાવરણ પ્રસરી ગયું છે. ઉત્તર ભારતમાં ભારે ધૂમ્મસના કારણે જનજીવન અને ટ્રાફિક પર અસર વર્તાઇ છે, જેના કારણે કેટલીક ટ્રેનો અને ફ્લાઇટ્સને રદ્દ તથા લેટ કરવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget