તેમને કહ્યું કે, કાર્ડ અને ભીમ એપથી પેમેન્ટ કરવા પર ટેક્સમાં 20 ટકા કેશબેક આપવામાં આવશે, આ 100 રૂપિયા સુધીનું હશે. સુશીલ મોદીએ જણાવ્યું કે બિહાર સહિત દોઢ ડઝન રાજ્યોએ ડિજીટલ પ્રૉત્સાહન પાયલટ યોજનામાં સામેલ હોવાની પોતાની સહમતી આપી છે.
2/6
MSME સેક્ટર સાથે જોડાયેલી કાયદેસરની બાજુ પર કેન્દ્ર સરકારની લૉ કમિટી અને ટેક્સ સંબંધી મામલાઓને ફિટમેન્ટ કમિટી જોશે. જીઓએમ આ બન્ને સાથે ચર્ચા કરીને રિપોર્ટ તૈયાર કરશે. જે જીએસટી કાઉન્સિંલની સામે રજૂ કરશે. જીએસટી કાઉન્સિંલની આગામી મીટિંગ 28-29 સપ્ટેમ્બરે ગોવામાં યોજાશે.
3/6
મીટિંગ બાદ કાઉન્સિંગના સભ્ય સુશીલ મોદીએ જણાવ્યું કે ડિજીટેલ ટ્રાન્ઝેક્શન આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
4/6
આમ તો જીએસટી કાઉન્સિંલની આ બેઠકમાં નાના અને મધ્યમ વેપારીઓ (MSME) ની મુશ્કેલીઓ પર ચર્ચા માટે રાખવામાં આવી હતી.
5/6
જોકે, નાણામંત્રી પીયુલ ગોયલે જણાવ્યું કે આની સમસ્યાઓ અને મુદ્દાઓ પર મંત્રી ગ્રુપ (જીઓએમ) ની રચના કરવામાં આવી છે. કેન્દ્રીય નાણામંત્રી શિવપ્રતાપ શુક્લાની અધ્યક્ષતા વાળા આ ગ્રુપમાં દિલ્હી, બિહાર, કેરાલા, પંજાબ અને આસામના નાણામંત્રી સામેલ થશે.
6/6
નવી દિલ્હીઃ જો તમે હવે રૂપિયા કાર્ડ કે ભીમ એપ દ્વારા ડિજીટલ પેમેન્ટ કરો છો તો તમારે 20 ટકા કેશબેક મળશે, શનિવારે જીએસટી કાઉન્સિલની 29મીં મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો.