શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
હાર્દિકે PAASના નેતાઓને આપી ચીમકી, પોતાની ઇજ્જત સાચવવા કરી અપીલ, જુઓ વીડિયો
અમદાવાદઃ પાટીદાર નેતા હાર્દિક પટેલે તાજેતરમાં જ પાટીદાર અનામત આંદોલન સમિતિમાં કરવામાં આવેલા ફેરફારને લઇને વીડિયો જાહેર કર્યો છે. જેમાં હાર્દિક પટેલ પાટીદાર ભાઇઓને અપીલ કરી રહ્યો છે કે સંગઠનમાં થયેલા ફેરફારને લઇને કોઇએ ખોટુ અર્થઘટન કરવું નહીં. હું નવ મહિના જેલમાં અને છ મહિના ગુજરાત બહાર છું ત્યારે એવુ ંસમજવું નહીં કે પાટીદાર સમાજ નિરાધાર બની ગયો છે. પાટીદાર સમાજના હક માટે સૌ લડી રહ્યા છીએ, કોઇ જાતિ કે હોદ્દા માટે નહીં. સૌ કોઇએ કોઇ પણ પ્રકારના હોદ્દાનો લોભ રાખ્યા વિના તમામ લોકો એક સાથે પાટીદારને ઓબીસીમાં સમાવવા માટે લડે. તમારો ભાઇ ગુજરાત બહાર છે ત્યારે આ ભાઇનું જરા માન રાખી આગળ વધજો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion