શોધખોળ કરો

હરિયાણાની બોલ્ડ સિંગર હર્ષિતાની ગોળી મારીને હત્યા, ક્યા BJP સાંસદ વિરોધી બેઠકમાંથી આવતી હતી પાછી?

1/6
તે બાદ સિંગરે વધુ એક પોસ્ટ કરી હતી કે, “તમે જાણી લો કે મારા ભાઈ તમને નહીં છોડે. દહિયા ખાપ એકઠી થઈ ગઈ તો ખબર પડી જશે. કાં તો હું તને મારીશ કે પોતે જ ફાંસી લગાવી લઈશ. પરંતુ આબરૂ પર કોઈ જ સવાલ સહન નહીં કરૂ.” પોલીસ હાલ ધમકિઓ આપવા અંગે તપાસ કરી રહી છે. આ ઉપરાંત ફેસબુક પર કરવામાં આવેલાં કોમેન્ટની પણ પોલીસ તપાસ કરી રહી છે.

2/6
 હર્ષિતાએ કહ્યું હતું, “થોડા દિવસ પહેલાં સુધી બહેન કહનારા લોકો પીઠ પાછળ મને ધમકીઓ આપી રહ્યાં છે. હિંમત છે તો સામે આવો. તેઓ કહે છે કે 376 અને 302થી નથી ડરતા, હું પણ કલમ 302થી નથી ડરતી. મને અનાથ ગણાવી રહ્યાં છે. હા, હું અનાથ છું. તેનો ફાયદો ઉઠાવીશ. હું કલમ 302 લગાવીને જેલ જઈશ કેમકે મારી પાછળ રોવાવાળી મારી માં નથી.”

3/6
 સિંગર અને ડાન્સર હર્ષિતા ફેસબુક પર હરિયાણાના સ્ટાર અંગે બોલ્ડ ટિપ્પણીઓ કરતી રહેતી હતી. હર્ષિતાને સતત હત્યાની ધમકી મળતી રહેતી હતી. અનેકવખત તેને ફેસબુક પર પણ આ અંગેનો ઉલ્લેખ કર્યો છે.

4/6
 ઘટનાની જાણકારી મળતાં જ એસપી રાહુલ શર્મા, ડીએસપી ક્રાઈમ દેશરાજ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ તો હત્યા કયા કારણસર કરવામાં આવી તેનું કારણ સામે આવ્યું નથી. હર્ષિતાએ ફેસબુક વીડિયોમાં કહ્યું હતું કે, “તે ધમકીઓથી ડરવાવાળી નથી.”

5/6
મંગળવારે સાંજે લગભગ 4 વાગ્યે હર્ષિતા એક કાર્યક્રમમાંથી પરત ફરી રહી હતી. તેનો ડ્રાઈવર ગાડી ચલાવી રહ્યો હતો. હર્ષિતા કુરૂક્ષેત્રથી સાંસદ રાજકુમાર સૈનીની પ્રસ્તાવિત રેલીના વિરોધમાં થયેલી એક બેઠકથી પરત ફરી રહી હતી. સોનીપતના રસ્તે એક કારે તેમની ગાડીનો ઓવરટેક કર્યો જે બાદ હર્ષિતાની ગાડીને રોકી દીધી. જેમાંથી બે લોકો બહાર આવ્યાં. હર્ષિતાની મિત્રોને ભાગી જવાનું કહ્યું જે બાદ ઘણી જ નજીકથી હર્ષિતાને ચાર ગોળીઓ મારી હતી.

6/6
પાણીપતઃ ઉભરતી હરિયાણવી ગાયિકા અને ડાન્સર હર્ષિતા દહિયાની કારમાં સવાર બે બદમાશોએ ગોળી મારી હત્યા કરવામાં આવી છે. તે પાનીપતના ઇસરાનાની પાસે મંગળવારે સાંજે કારમાં સાથીઓ સાથે જઈ રહી હતી. હર્ષિતાને ચાર ગોળી લાગી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જાણકારી મળ્યા બાદ પોલીસે હુમલાખોરની શોધખોળ શરૂ કરી છે. ઘટના ઇસરાનાના ચમરાડા-પુગથલા રોડ પર થઈ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget