શોધખોળ કરો
નેશનલ મેડિકલ કમિશન બીલનો IMAનો વિરોધ, 12 કલાક સ્વાસ્થ્ય સેવાઓ રહેશે ઠપ્પ
1/6

આઇએમએ બીલનો જોરદાર વિરોધ કરી રહ્યું છે, તેમના મતે, "આ બીલમાં એવી જોગવાઇઓ છે, જેનાથી આયુર્વેદિક ડૉક્ટર્સને પણ મૉડર્ન મેડિસીન કરવાની પરમીશન મળી જશે. જ્યારે આના માટે ઓછામાં ઓછી એમબીબીએસની ક્વૉલિફિકેશન હોવી જરૂરી છે.
2/6

નવી દિલ્હીઃ આજે દેશભરના ડૉક્ટર્સ 12 કલાકની હડતાળ પર રહ્યાં છે. ડૉક્ટર્સ સરકારના નેશનલ મેડિકલ કમિશન બીલનો પુરજોશમાં વિરોધ કરી રહ્યાં છે. આ બીલના વિરોધમાં સરકારી અને પ્રાઇવેટ હૉસ્પીટલના ડૉક્ટર્સ હડતાળ પર ઉતરી ગયા છે, કેમકે ઇન્ડિયન મેડિકલ એસોશિએશને કાલે બંધનું એલાન આપ્યું હતું.
Published at : 02 Jan 2018 11:24 AM (IST)
Tags :
LoksabhaView More























