શોધખોળ કરો

ઓપિનિયન પોલઃ મધ્યપ્રદેશમાં કોને મળી શકે છે બહુમતી? કોણ છે મુખ્યમંત્રી તરીકે લોકોની પસંદ?

1/6
2/6
મુખ્યમંત્રી તરીકે શિવરાજસિંહ ચૌહાણનું પ્રદર્શન કેવું રહ્યું જેના પર 30.42 ટકા લોકોએ ખૂબ સારુ, 10.8 ટકા લોકોએ સારુ, 22.30 ટકા લોકોએ ખરાબ, 14.34 ટકા લોકોએ ખૂબ ખરાબ, 16.14 ટકા લોકોએ સરેરાશ અને 6 ટકા લોકોએ કાંઇ કહી નથી શકતા જવાબ આપ્યો હતો. લોકોને જ્યારે પૂછવામા આવ્યું કે આ ચૂંટણીમાં તમારા મતે સૌથી મોટો મુદ્દો ક્યો છે જેના પર 29.11 ટકા લોકોએ બેરોજગારીને મોટો મુદ્દો ગણાવ્યો હતો. 27.42 ટકા લોકોએ વિકાસ, 11.91 ટકા લોકોએ ભ્રષ્ટાચારને મોટો મુદ્દો ગણાવ્યો હતો. 10.45 ટકા લોકોએ પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતો અને ફક્ત 1.3 ટકા લોકોએ રાફેલ ડીલને મહત્વનો મુદ્દો ગણાવ્યો હતો.

3/6
 નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટી આગામી મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમત હાંસલ કરી શકે છે. ઇન્ડિયા ટીવી અને સીએનએક્સ દ્ધારા હાથ ધરાયેલા ઓપિનિયમ પોલમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે. 230 બેઠકો ધરાવતા મધ્યપ્રદેશ વિધાનસભામાં ભાજપ 128 કરતા વધુ બેઠકો જીતી શકે છે. જ્યારે કોગ્રેસ 85-95 બેઠકો જીતી શકે છે. બહુજન સમાજ પાર્ટી આઠ, અન્યના ખાતામાં 9 બેઠકો જઇ શકે છે. નોંધનીય છે કે 2013ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ 165, કોગ્રેસે 58, બીએસપીએ 4 અને અન્યએ ત્રણ બેઠકો જીતી હતી. નોંધનીય છે કે મધ્યપ્રદેશમાં 28 નવેમ્બરના રોજ મતદાન યોજાશે અને 11 ડિસેમ્બરના રોજ ચૂંટણી પરિણામો જાહેર કરાશે.

4/6
આ સર્વેમાં 40.35 ટકા લોકોએ કહ્યું કે, તેઓ શિવરાજસિંહ ચૌહાણને મુખ્યમંત્રી તરીકે ઇચ્છે છે જ્યારે 22.19 ટકા લોકોએ કોગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને 18.08 ટકા લોકોએ કોગ્રેસ નેતા કમલનાથને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા હતા. જો કોગ્રેસ સત્તામાં આવે છે તો કોને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે તેવા સવાલના જવાબમાં 42.62 ટકા લોકોએ જ્યોતિરાદિત્ય સિંધિયાને પસંદ કર્યા હતા જ્યારે 35.91 ટકા લોકોએ કમલનાથને પસંદ કર્યા છે. પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ ત્રીજા સ્થાન પર રહ્યા તેમને ફક્ત 10.05 ટકા લોકોએ મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા હતા.

5/6
ઇન્ડિયા ટીવી-સીએનએક્સ ચૂંટણી અગાઉ સર્વેક્ષણમાં 16 થી 60 વર્ષના 9240 પુરુષો અને મહિલાઓને સવાલ પૂછવામાં આવ્યા હતા. સર્વેની ટીમે તમામ 230 વિધાનસભા વિસ્તારનો પ્રવાસ કર્યો હતો. સર્વે અનુસાર, ચંબલ વિસ્તારની 34 બેઠકોમાંથી ભાજપ 15, કોગ્રેસ 12, બીએસપી 4, અન્ય ત્રણ બેઠકો જીતી શકે છે.

6/6
મતની ટકાવારની વાત કરવામાં આવે તો ભાજપને 42.5 ટકા મત મળી શકે છે જ્યારે કોગ્રેસ 37.19 ટકા, બીએસપીને 7.7 ટકા અને અન્યને 12.61 ટકા મત મળી શકે છે. ઉલ્લેખનીય છે કે 2013ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 44.88 મત, કોગ્રેસને 36.38 ટકા મત મળ્યા હતા. આ સર્વે અનુસાર, આ વખતની ચૂંટણીમાં બીજેપીના મતમાં 2.38 ટકાનું ગાબડૂ પડી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ

Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન

અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ

અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત

આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે

Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ

Embed widget