શોધખોળ કરો
આ આલીશાન બંગલામાંથી જ CBI ચિદમ્બરમને ઉઠાવીને લઈ ગઈ, જાણો કેટલી છે કિંમત, જુઓ તસવીરો
1/4

સીબીઆઈ આજે ચિદમ્બરમને કોર્ટમાં રજૂ કરશે.
2/4

પી ચિદમ્બરમના જોરબાગ સ્થિત આલીશાન બંગલાની કિંમત 16 કરોડ રૂપિયાથી વધારે છે અને તેમાં જ તેઓ રહે છે. વૈભવી બંગલામાં કાર પાર્કિંગ પણ છે. જ્યાં ગાડીઓ પડેલી જોઈ શકાય છે.
Published at : 22 Aug 2019 07:57 AM (IST)
View More





















