શોધખોળ કરો
J&K: અનંતનાગમાં આતંકી હુમલામાં CRPFના 2 જવાન શહીદ, 3 નાગરિક ઘાયલ
1/3

સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. આ હુમલામાં ત્રણ નાગરિકો પણ ઘાયલ થઈ ગયા છે. અનંતનાગ સિવાય આતંકીઓએ કુલગામમાં પણ એક આતંકી હુમલો કર્યો હતો. જ્યાં આતંકીઓએ એક પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું હતું.
2/3

જણાવી દઈએ કે, વર્ષ 2018માં અત્યાર સુધી થયેલા આતંકી હુમલામાં 43 જવાન અને 41 નાગરિકોએ જીવ ગુમાવવો પડ્યો છે. જ્યારે સેનાએ 107 આતંકીઓને ઠાર માર્યા છે.
Published at : 13 Jul 2018 03:49 PM (IST)
View More





















