ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઇવરે બસ પરથી કાબુ ગુમાવતા બસ સીધી ખીણમાં ખાબકી હતી. અને આ મોટી દુર્ઘટના સર્જાઇ છે.
3/3
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના પુંછમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મંડી તાલુકામાં એક બસ રસ્તા પરથી ખીણમાં ખાબકતા 11 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 19 લોકો ઘાયલ થઇ ગયા છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. બસ પુંછથી લોરન જવા રવાના થઇ હતી.