જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે બારામૂલા પાસે નાકાબંધી દરમિયાન કેટલાક લોકોની હરકત સંગિગ્ધ જોવા મળી હતી. જ્યારે સુરક્ષાદળોએ એકની પાસે ઓળકપત્ર માંગ્યું તો તેણે બંદૂક કાઢી ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું હતું. તેને ત્યાં જ ઠાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનો બીજો સાથી ભાગ્યો હતો તેનો પીછો કરી તેને પણ ઠાર કરવામાં આવ્યો હતો.
2/3
ઉલ્લેખનીય છે કે, શનિવારે સુરક્ષાદળોને માહિતી મળી હતી કે, પુલવામાં કેટલાક આતંકવાદીઓ છૂપાયા છે. સુરક્ષાદળોએ જ્યારે આ વિસ્તારનું સર્ચ ઓપરેશ શરૂ કર્યું ત્યારે આતંકવાદીઓએ સુરક્ષાદળો ઉપર હુમલો કરી દીધો હતો.
3/3
જમ્મુ-કાશ્મીર: કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોએ અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. આ હુમલામાં સેનાના 2 જવાન પણ ઘાયલ થયા છે. ત્રણેય આતંકી પાસે બારે માત્રામાં ગોળ-બારૂદ હતુંજે ઘરમાં આતંકી છૂપાયા હતા ત્યાં વિસ્ફોટ થયો હતો. અથડામણ દરમિયાન 5 સ્થાનિક નાગરિકોના પણ મોત થયા છે.