શોધખોળ કરો
જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં 24 બેઠકો કેમ ખાલી રખાય છે?
1/4

નોંધનીય છે કે, પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર પર ચૂંટણી થતી નથી. આ વિસ્તાર ભારતનો જ છે એવું બતાવવા માટે પ્રતિકાત્મક રીતે 24 બેઠકો ખાલી રાખવામાં આવી છે અને બાકીની 87 બેઠકો પર ચૂંટણી યોજાય છે. એ રીતે 87 બેઠકોની વિધાનસમાં સરકાર બનાવવા માટે સરકાર પાસે 44 સભ્યોનો ટેકો હોવો જરૂરી છે.
2/4

નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં કુલ 111 વિધાનસભા બેઠક છે જે પાકી માત્ર 87 સીટ પર જ ચૂંટણી થાય છે. કારણ છે કે જમ્મુ કાશ્મીરનો બધોજ પ્રદેશ ભારતનો છે. અને 24 બેઠકો એવી છે જે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરની છે. બધો જ પ્રદેશ ભારતનો હોઈ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરની પ્રજાને પણ કાશ્મીરની વિધાનસભામાં પોતાના પ્રતિનિધી મોકલવાનો હક છે.
Published at : 20 Jun 2018 10:30 AM (IST)
Tags :
જમ્મુ કાશ્મીરView More





















