શોધખોળ કરો
Alert! Google Chromeના એક્સટેન્શન્સ પર થયો સાઇબર અટેક, આ રીતે પોતાને કરો સિક્યોર
જો તમે કંઈપણ શોધવા માટે Google Chrome બ્રાઉઝર એક્સટેન્શનનો ઉપયોગ કરો છો તો તમે તરત જ સચેત થઈ જશો. તાજેતરમાં હેકર્સે ગૂગલ ક્રોમ બ્રાઉઝર એક્સ્ટેન્શનને હેક કર્યું છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

જો તમે કંઈપણ શોધવા માટે Google Chrome બ્રાઉઝર એક્સટેન્શનનો ઉપયોગ કરો છો તો તમે તરત જ સચેત થઈ જશો. તાજેતરમાં હેકર્સે ગૂગલ ક્રોમ બ્રાઉઝર એક્સ્ટેન્શનને હેક કર્યું છે. આ હેકિંગ મોટા સાયબર હુમલાનો ભાગ હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે યુઝર્સના ડેટા લીક થઇ શકે છે. આવી સ્થિતિમાં હેકર્સ યુઝર્સના ડેટાની ચોરી કરી શકે છે અને કદાચ ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA)ને પણ બાયપાસ કરવા માટે કરી શકે છે.
2/6

ગૂગલે હજુ સુધી ક્રોમ બ્રાઉઝર એક્સટેન્શનને લક્ષ્ય બનાવતા આ હેકિંગ કેમ્પેઇન વિશે કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી. પરંતુ ડેવલપર્સને તેમના બ્રાઉઝર એક્સટેન્શનને સિક્યોર કરવા માટે માર્ગદર્શિકા આપવામાં આવી છે.
Published at : 01 Jan 2025 11:00 AM (IST)
આગળ જુઓ




















