શોધખોળ કરો
જ્યારે શિવરાજે કહ્યું- હું જઇ રહ્યો છું... તો નેક્સ્ટ એમપી CMની રેસમાં ઉછળ્યું આ નેતાનું નામ, જાણો કોણ
1/6

જોકે, કોંગ્રેસ તરફથી કહેવામાં આવી રહેલી વાતો પર પ્રતિક્રિયા પણ આપી દીધી છે. તેમને ટ્વીટ કરીને લખ્યું, 'કાર્યક્રમમાં મારા માટે રિઝર્વ રાખેલી ખુરશીને લઇને મજાક શું કરી લીધી. કેટલાક મિત્રો અત્યંત આનંદિત થઇ ગા. ચલો આનંદ વ્યાખ્યાનમાં જવાનું સફળ થઇ ગયું.'
2/6

ખરેખર, આ બધી વાતોની શરૂઆત ત્યારે થઇ જ્યારે ઝાબુઆમાં એક કાર્યક્રમમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, દુનિયામાં કંઇજ પરમેનન્ટ નથી. ખુરશીના તરફ ઇશારો કરતાં સીએમ શિવરાજે બોલ્યા, હું તો જઇ રહ્યો છું સીએમની ખુરશી પર કોઇપણ બેસી શકે છે. મુખ્યમંત્રીના આ નિવેદનથી ચર્ચા વધુ જોરમાં આવી ગઇ છે. આ કૉમેન્ટને લઇને કેટલાક લોકો ભાજપના રાષ્ટ્રીય સચિવ કૈલાશ વિજયવર્ગીયને એપમીના નેક્સ્ટ સીએમના દાવેદારના રૂપમાં જોઇ રહ્યાં છે. મામલે એટલે સુધી વધી ગયો કે કૈલાશ વિજયવર્ગીયને સામે આવીને સ્પષ્ટતા કરવી પડી હતી.
Published at : 04 May 2018 08:26 AM (IST)
Tags :
Kailash VijayvargiyaView More



















