શોધખોળ કરો
મધ્ય પ્રદેશ ચૂંટણીઃ ‘ભાજપને કપડાં ઉતારીને ઘર ભેગી કરવી છે’, કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન
1/3

તેમણે એમ પણ કહ્યું કે, શિવરાજ સિંહજી કહે છે કે 15 વર્ષ....બેમિસાલ....આજે ખેડૂતોને ભાવ નથી મળતા, ગરીભોને ખાવાનું નથી મળતું, નવયુવાનોને નોકરી મળતી નથી. મહિલાઓ સુરક્ષિત નથી અને શિવરાજ સિંહને ચિંતા નથી. 15 વર્ષમાં તેમણે મધ્યપ્રદેશને બેહાલ કરી દીધું છે.
2/3

સિંધિયાએ કહ્યું કે, અહીંયા સ્માર્ટ સિટીની જાહેરાત કરવામાં આવી. મુંગાવલીમાં ચૂંટણી વખતે સ્માર્ટ સિટીની જાહેરાત થઈ. મૈહરને જિલ્લો બનાવીશું પરંતુ તારીખ નહીં જણાવીએ. જે રામ મંદિર સાથે કર્યું તે મૈહર માતા સાથે પણ કરી દીધું. ભાજપને શ્રાપ લાગશે.
Published at : 21 Nov 2018 07:20 AM (IST)
View More





















