શોધખોળ કરો
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ-ભાજપ બંનેને આ 7 ઉમેદવારો પોતાના ઈશારે નચાવશે, જાણો વિગત
1/5

સુનસેર સીટ પર અન્ય ઉમેદવાર રાણા વિક્રમસિંહે 27062 મતોથી જીત મેળવી છે. બુરહામપુર સીટ પરથી ઠાકુર સુરેન્દ્રસિંહે 5120 મતોથી જીત મેળવી છે. ભગવાનપુરા સીટ પરથી કેદાર ચીડાભાઈનો 9716 મતોથી વિજય થયો છે. જ્યારે વારાસિવની સીટ પરથી પ્રદિપે 3862 મતોથી વિજય થયો છે.
2/5

મધ્યપ્રદેશમાં ભીંડ સીટ પરથી બસપાના ઉમેદવાર સંજીવ સિંહે 35,896 મતોથી જીત્યા છે. જ્યારે પથરીયા સીટ પર રામબાઈ ગોવિંદ સિંહ 2205 મતોથી જીત મેળવી છે. જ્યારે બીજવાર સીટ પર સપાના ઉમેદવાર રાજેશ કુમારે 36,714 મતોથી જીત મેળવી છે.
Published at : 12 Dec 2018 11:19 AM (IST)
View More




















