શોધખોળ કરો
ATM મશીન ખોલતાં જ ચોંકી ગયા લોકો, 12 લાખથી વધારે રૂપિયા કોતરી ગયા ઉંદર!
1/5

જોકે લોકોને ઉંદરની થિયર પર શંકા છે. લોકોનું કહેવું છે કે, 20 મેના રોજ ATM બંધ થઈ ગયુ હતું તો પછી 20 દિવસ પછી કર્મચારી કેમ તેને રિપેર કરવા આવ્યા? આટલો સમય કેમ લગાવવામાં આવ્યો? પોલીસે આ બાબતે FIR દાખલ કરી છે.
2/5

ફરિયાદ મળી તો 11 જૂનના રોજ ગ્લોબલ બિઝનેસ સોલ્યુશન્સ(GBS) કંપનીના કર્મચારી મશીન રિપેર કરવા ગયા. કર્મચારીએ મશીન ખોલ્યું તો જોયું કે 12.38 લાખ રૂપિયાની નોટ ફાટેલી પડેલી છે. માનવામાં આવે છે કે આ નોટ ઉંદર કોતરી ગયા હશે.
Published at : 19 Jun 2018 10:15 AM (IST)
Tags :
CurrencyView More





















