શોધખોળ કરો

મુંબઇમાં વિકૃતિની ચરમસીમા, 16 વર્ષના યુવક પર 15 સગીરોએ કર્યો ગેંગરેપ, જાણો કેવી કરી હાલત

1/6
પીડિત યુવક 11મા ધોરણમાં ભણે છે અને તેણે તમામ 15 આરોપીઓના નામ એફઆઇઆરમાં નોંધાવ્યા છે. પોલીસના કહેવા પ્રમાણે, મોટાભાગના આરોપીઓ પીડિતના પડોશી અને સ્કૂલમાં સીનિયર છે.

2/6
પીડિતે દાવો કર્યો હતો કે, આ ઘટનાના આરોપીએ વીડિયો બનાવી લીધો હતો અને સતત તેનું શારિરીક શોષણ કરી રહ્યો હતો.

3/6
ત્યારબાદ પીડિતે આ વાત પોતાના એક મિત્રને જણાવી હતી જેણે આ મામલે પોલીસમાં ફરિયાદ કરવાની સલાહ આપી હતી. પીડિતે પોલીસને જણાવ્યું કે, વર્ષ 2016માં એક આરોપીએ તેને તેના ઘરે બોલાવ્યો હતો અને તેની સાથે અકુદરતી સેક્સ માણ્યુ હતું.

4/6
પોલીસના કહેવા પ્રમાણે, તમામ આરોપી પીડિત યુવકનું છેલ્લા એક વર્ષથી શોષણ કરી રહ્યા હતા. આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે એક આરોપીએ પીડિતને ઘટના અંગે કોઇને નહી કહેવાના બદલામાં 11 હજાર રૂપિયાની માંગણી કરી હતી.

5/6
મુંબઇઃ મુંબઇના અંધેરી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટનાનો ખુલાસો થયો છે. અહીંના વેસ્ટર્ન સબઅર્બના મ્યુનિસિપાલ્ટી ગ્રાઉન્ડમાં 15 સગીરોએ એક 16 વર્ષના યુવક સાથે ગેંગરેપ કર્યો હતો. પોલીસે આ ઘટના બાદ સાત આરોપીઓની ધરપકડ કરી હતી. આ તમામ પર અકુદરતી સેક્સ બદલ આઇપીસીની કલમ 377 અને પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

6/6
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તમામ આરોપીઓ સગીર છે. અમે તેમની ધરપકડ કરીને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાંથી તેમને સુધારગૃહમાં મોકલવાનો આદેશ અપાયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

Embed widget