શોધખોળ કરો
PM નરેન્દ્ર મોદીના કાફલાને ટ્રાફિક સિગ્નલમાં ઊભો રહીને લોકો ચોંકી ગયા? જુઓ તસવીરો
1/6

2/6

3/6

આજે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમમાં ભાગ લેવા નરેન્દ્ર મોદી જ્યારે રવાના થયા હતા ત્યારે આ અસામાન્ય દ્રશ્યો સામે આવ્યા હતાં.
4/6

નરેન્દ્ર મોદીના કાફલાને સિગ્નલ પર રોકાયેલો જોઈ સામાન્ય લોકો પણ વિચારતા થઈ ગયા હતા.
5/6

જોકે આજે પહેલીવાર પીએમ નરેન્દ્ર મોદી કોઈ સિક્યોરિટી રૂટ વગર જ નીકળ્યા હતા અને તે દરમિયાન સિગ્નલ બંધ હોવાને કારણે તેમનો કાફલો સિગ્નલ ઉભો થઈ ગયો હતો.
6/6

નવી દિલ્હી: વડાપ્રધાનનો કાફલો નીકળવાનો હોય ત્યારે આખો રસ્તો થોડી વાર માટે સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવતો હોય છે.
Published at : 15 Sep 2018 02:22 PM (IST)
View More





















