શોધખોળ કરો

નરેન્દ્ર મોદીએ જેટલીના બદલે ભાજપનાં આ દમદાર મહિલાને આપ્યું સંરક્ષણ મંત્રાલય , જાણો વિગત

1/5
2/5
નિર્મલા સીતારામન તમિલનાડુના મદુરાઈમાં જન્મ્યાં છે અને જાણીતાં વકીલ છે. ભાજપના પ્રવક્તા તરીકે અસરકારક કામગીરી કરનારાં નિર્મલાને તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનાં સહપ્રભારી પણ બનાવાયાં છે ને એ રીતે તેમનું મહત્વ ભાજપમાં વધ્યું છે.

3/5
અગાઉ અહેવાલો હતા કે મોદીએ સંરક્ષણ મંત્રાલય અરૂણ જેટલી પાસે જ રાખવાનો નિર્ણય લીધો છે અને જેટલી સંરક્ષણ મંત્રાલયની સાથે નાણાં મંત્રાલય પણ સંભાળશે. જો કે સત્તાવાર યાદીમાં સંરક્ષણ મંત્રાલય નિર્મલા સીતારામનને સોંપાયું છે. નિર્મલા દેશનાં વડાપ્રધાન ના હોય તેવાં પહેલાં મહિલા સંરક્ષણ પ્રધાન બન્યાં છે.

4/5
નરેન્દ્ર મોદી દ્વારા સૌથી મહત્વનાં પૈકી એક સંરક્ષણ મંત્રાલયની ફાળવણી કરી દેવાઈ છે અને આ મંત્રાલય નિર્મલા સીતારામનને સોંપાયું છે. મોદી કેબિનેટના વિસ્તરણ પહેલાં સૌથી વધારે ચર્ચા દેશના સંરક્ષણ મંત્રી કોણ બનશે તેના પર ચાલી હતી અને અલગ અલગ નામો ચાલ્યાં હતાં.

5/5
નવી દિલ્લી: કેન્દ્રની મોદી સરકારના કેબિનેટનું રવિવારે સવારે વિસ્તરણ કરાયું હતું અને કુલ 13 પ્રધાનોએ શપથ લીધા હતા. આ પૈકી મોદી કેબિનેટના રાજ્ય કક્ષાના ચાર પ્રધાનોને પ્રમોશન આપીને કેબિનેટ કક્ષાના પ્રધાન બનાવાયા હતા. અન્ય 9 પ્રધાનોએ રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક

Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ

FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું

CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ

મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ

Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'

EPFOનો નવો નિયમ, UMANG Appથી થશે PF UAN એક્ટિવેશન, જાણો પ્રક્રિયા

Embed widget