નાણા મંત્રાલયે જણાવ્યુ હતું કે ઘોષિત આવકમાંથી સોનાની ખરીદી કરવા પર કોઇ ટેક્સ નહીં લાગે. તે સિવાય વારસાગત ઘરેણા પર પણ ટેક્સ નહીં લાગે. ઉપરાંત વારસામાં મળેલી સંપત્તિ પર કોઇ ટેક્સ નહીં લાગે.
2/2
નવી દિલ્લીઃ રોકડ બ્લેકમની પર સકંજો કસ્યા બાદ મોદી સરકારે હવે બ્લેકમનીનો ઉપયોગ કરીને ગોલ્ડ ખરીદનારા લોકો પર સંકજો કસવાનો નિર્ણય કર્યો છે. નાણા મંત્રાલયે જાહેરાત કરી હતી કે, પરણિત મહિલાઓ 500 ગ્રામ સોનાના ઘરેણા રાખી શકશે જ્યારે અપરણિત મહિલા પાસે 250 ગ્રામ ગોલ્ડ અને પુરુષો 100 ગ્રામ ગોલ્ડ રાખી શકશે.