શોધખોળ કરો
હવે 500 અને 1000ની નોટોથી વ્યવહાર કર્યો તો જશો જેલમાં, જાણો કેટલી થઈ શકે સજા ?
1/6

અમદાવાદઃ કેન્દ્રની મોદી સરકારે 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો રદ કરી નાંખી એ પછી પણ લોકો 500 અને 1000 રૂપિયાની ચલણી નોટોથી વ્યવહાર કરી રહ્યા છે. જો કે આ નાણાં વ્યવહાર ભારે પડી શકે છે અને નોટ લેનાર તથા આપનાર બંનેએ જેલમાં જવું પડી શકે છે.
2/6

વેપારીઓ પાસે અત્યારે 500 અને 1000ની જે નોટો પડી રહી છે તેનો હિસાબ આપવો પણ જરૂરી છે. મોદી સરકારે આ નોટો જમા કરાવવા માટે 30 ડીસેમ્બર સુધીનો સમય આપ્યો છે તે જોતાં હાલમાં કદાચ બહુ તવાઈ ના આવે પણ એક વાર આ મુદત પતે પછી તવાઈ શરૂ થશે.
Published at : 13 Nov 2016 09:56 AM (IST)
View More





















