શોધખોળ કરો
2019માં નરેન્દ્ર મોદી ફરી બનશે વડાપ્રધાન! સર્વેમાં ત્રીજું નામ જાણીને ચોંકી જશો
1/7

આ સર્વે 14 ઓગસ્ટ સુધી ચાલશે અને 15 ઓગસ્ટે તેનું પરિણામ જાહેર કરવામાં આવશે. નેશનલ એજન્ડા ફોરમના જણાવ્યા પ્રમાણે, આ સર્વેમાં જે નેતાને સૌથી વધુ મત મળશે તેમને તેની ટીમ જઈને મળશે અને તેમને આ મુદ્દા વિશે જણાવશે જેને સર્વેમાં લોકોએ મહત્વ આપ્યું છે. તેમની પાર્ટીને આગ્રહ કરવામાં આવશે કે, તે આ મુદ્દાને પોતાની ચૂંટણી ઘોષણા પત્રમાં સામેલ કરે.
2/7

સર્વેમાં વધુ પડતાં લોકોએ છાત્રોની સમસ્યાને મુખ્ય મુદ્દો ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે, છાત્રોને આગળ વધવા માટે તમામ તક મળવી જોઈએ. આ સાથે દેશમાં એવો માહોલ બનાવવામાં આવે કે, વિદ્યાર્થીઓ રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન કરી શકે. ત્યારબાદ મહિલાઓની સુરક્ષા, કિસાનોની સમસ્યા અને આર્થિક અસમાનતા જેવા મુદ્દાને લોકોએ મહત્વ આપ્યું છે.
Published at : 25 Jul 2018 09:55 AM (IST)
View More





















