વડાપ્રધાનને લખ્યું કે હું મૉર્નિંગ એક્સરસાઇઝનો વીડિયો જાહેર કરી રહ્યો છું. યોગથી અલગથી અલગમાં પ્રકૃતિ સાથે જોડાયેલા પંચતત્વથી પણ પ્રભાવિત છું. આ ખુબજ રિફ્રેશ ફિલ કરાવે છે.
6/7
વીડિયોમાં વડાપ્રધાન પાર્કમાં અનેક પ્રકારના અભ્યાસ કરી રહ્યાં છે. પીએમએ આની સાથી જ કર્ણાટકના નવા મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી અને ખેલાડી મનિકા બત્રાને નૉમિનેટ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ નૉમિનેટ કર્યા હતા.
7/7
નવી દિલ્હીઃ રમતગમત મંત્રી રાજ્યવર્ધન રાઠોડ દ્વારા શરૂ કરવામાં આવેલી ફિટનેસ ચેલેન્જને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્વીકાર કરી લીધી છે. બુધવારે વડાપ્રધાને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો પૉસ્ટ કર્યો જેમાં મોદી અનેક પ્રકારના યોગાભ્યાસ કરી રહ્યાં છે.