શોધખોળ કરો
PM મોદીના ફિટનેસ વીડિયો પર કેટલો ખર્ચ થયો? PMOએ આપી જાણકારી
1/4

આ અગાઉ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે પણ પીએમ મોદી દ્વારા ફિટનેસ વીડિયો પર રૂપિયા 35 લાખ ખર્ચ થવાની વાત નકારી હતી. જેના પર કોંગ્રેસ નેતા શશિ થરૂર અને કેન્દ્રીય મંત્રી વચ્ચે ટ્વિટર પર મોટી બહસ પણ ચાલી હતી.
2/4

PMO તરફથી RTIના જવાબમાં કહેવામાં આવ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીએ જે વીડિયો પોસ્ટ કર્યો છે, જેને બનાવવા પાછળ કોઇ જ ખર્ચ કરવામાં આવ્યો નથી. વીડિયો વડાપ્રધાનના આવાસમાં જ બનાવવામાં આવ્યો છે. તેમજ વીડિયોગ્રાફી પીએમઓના કેમેરામેન દ્વારા કરવામાં આવી હતી અને વીડિયો માટે કોઇ પણ ખરીદી કરવામાં આવી નથી.
Published at : 22 Aug 2018 07:50 AM (IST)
View More





















