શોધખોળ કરો

28 વર્ષીય શિક્ષિકાને 14 વર્ષીય વિદ્યાર્થી સાથે બંધાયા સેક્સસંબંધ, જાણો પછી શું થયું?

1/5
હૈદરાબાદ: હૈદરાબાદની એક શિક્ષિકાને સગીર વિદ્યાર્થી સાથે પ્રેમ થઈ ગયો છે. બંને વચ્ચે પ્રેમ એટલો વધી ગયો કે બંને ઘરેથી ભાગી ગયા હતા. આ પ્રેમી કપલ ભાગીને દિલ્હી જવાના હતા પરંતુ રસ્તામાં જ ભોપાલ આરપીએફે તેમને પકડી લીધા હતા. પ્રેમી જોડા વિશે તેમના માતા-પિતાને પણ માહિતી આપી દેવામાં આવી છે. છોકરાના પરિવારજનો થોડા જ કલાકોમાં ભોપાલ પહોંચી ગયા હતા.

2/5
 હૈદરાબાદ પોલીસની સૂચનાને આધારે બુધવારે ભોપાલ આરપીએફએ તેલંગાણા એક્સપ્રેસ ભોપાલ સ્ટેશન પહોંચતા જ તપાસ શરૂ કરી દીધી હતી. તપાસ દરમિયાન વિદ્યાર્થી અને ટીચર એક જ બર્થ પર બેઠા હતા, પોલીસે તેમને ભોપાલ સ્ટેશન પર ઉતારી દીધા હતા.

3/5
છોકરાના પરિવારજનોએ 2 ઓક્ટોબરે હૈદરાબાદમાં તેના ગુમ થયાની ફરિયાદ લખાવી હતી. ત્યારપછી પોલીસે છોકરાની તપાસ શરૂ કરી હતી. પોલીસને માહિતી મળી હતી કે, બંને તેલંગાણા એક્સપ્રેસથી દિલ્હી માટે રવાના થયા છે. તેથી હૈદરાબાદ પોલીસે ભોપાલની આરપીએફને છોકરાનો ફોટો વોટ્સએપ કરીને સહયોગની માગણી કરી હતી.

4/5
 છોકરાએ જણાવ્યું કે, તે તેની મરજીથી ઘરેથી ભાગ્યો છે. ભાગતી વખતે તેણે પિતાના લોકરમાંથી 14,000 રૂપિયા ચોરી લીધા હતા. જ્યારે છોકરાના પરિવારજનોનું કહેવું છે કે, ટીચર જબરજસ્તી તેમના છોકરાને ભગાડીને લઈ ગઈ છે. તેથી પરિવારે ટીચર સામે ફરિયાદ નોંધાવી છે.

5/5
રેલવે પોલીસને મળેલી માહિતી પ્રમાણે શિક્ષિકા અને વિદ્યાર્થી બંને હૈદરાબાદના છે. ટીચર વિદ્યાર્થીને ભણાવવા માટે તેના ઘરે જતી હતી. તે દરમિયાન બંનેની વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. આ દરમિયાન બંને ઘરેથી કહ્યા વગર ભાગી ગયા અને દિલ્હી જવા માગતા હતા. પરંતુ રસ્તામાં જ ભોપાલના આરપીએફએ તેમની ધરપકડ કરી લીધી હતી. પકડાયેલા પ્રેમી જોડામાં મહિલાની ઉંમર 28 વર્ષ છે જ્યારે પ્રેમી 14 વર્ષનો સગીર છોકરો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget