શોધખોળ કરો
PMOના પીઆરઓ જગદીશભાઈ ઠક્કરનું નિધન, નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શું કહ્યું? જાણો વિગત
1/6

2/6

જગદીશભાઈ ઠક્કર મુખ્યમંત્રી કાર્યાલયમાં પબ્લિક રિલેશન ઓફિસર તરીકેની ફરજ બજાવતાં હતાં. તેઓ વર્ષ 2004માં અધિક નિયામક પદ પર હતા ત્યારે નિવૃત્ત થયા હતા. જોકે, નરેન્દ્ર મોદીએ તેમની સેવા ચાલુ જ રાખી હતી. જગદીશભાઈ ઠક્કરનું મૂળ વતન ભાવનગર હતું. તેઓ 1966-67માં માહિતી ખાતામાં જોડાયા હતા.
Published at : 10 Dec 2018 09:23 AM (IST)
View More





















