શોધખોળ કરો
રાજસ્થાન ચૂંટણીઃ ભાજપ-કોંગ્રેસના આ ઉમેદવારોને ખુદ તેમના જ પરિવારજનો નહીં આપી શકે વોટ, જાણો કોણ છે લિસ્ટમાં
1/5

આ લિસ્ટમાં આમેરના ભાજપના ઉમેદવાર સતીશ પૂનિયા તથા તેમના ચાર પરિવારજનોના નામ ઝોટવાડાના મતદાર યાદીમાં નથી. જ્યારે આમેરના કોંગ્રેસના ઉમેદવાદ પ્રશાંત શર્મા અને ત્રણ પરિવારજનોના નામ સિવિલ લાઇન્સ વિધાનસભામાં છે. અહીંથી જ બીએસપીની ટિકિટ પરથી લડી રહેલા નવીન પિલાનિયા તથા ત્રણ પરિવારજનોનાના નામ ઝોટવાડા વિધાનસભામાં છે.
2/5

ઝોટવાડાથી ભાજપના ઉમેદવાર રાજપાલ સિંહ શેખાવત અને તેમના પરિવારના 8 સભ્યોના નામ માલવીય નગરમાં છે. હવામહલ વિધાનસભાથી કોંગ્રેસ ઉમેદવાર મહેશ જોશી અને તેના 4 પરિવારજનોના નામ સિવિલ લાઇન્સની યાદીમાં છે. ભાજપના ઉમેદવાર સુરેન્દ્ર પારીક તથા તેના 7 પરિવારજનોના નામ કિશનપોલ વિધાનસભાની યાદીમાં છે.
Published at : 22 Nov 2018 11:34 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ





















