રાજસ્થાન વિધાનસભાની 200 સીટો માટે 7 ડિસેમ્બરે એક જ તબક્કામાં મતદાન યોજાશે. જ્યારે પરિણામ 11 ડિસેમ્બરના રોજ આવશે.
3/3
જયપુરઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેના ઉમેદવારોનું ચોથું લિસ્ટ જાહેર કર્યું છે. ચોથા લિસ્ટમાં 24 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જોકે હજુ પણ છ સીટ પર ઉમેદવાર જાહેર કર્યા નથી.