શોધખોળ કરો

મોદીના મંત્રીએ કહ્યું- મફતમાં મળે છે પેટ્રોલ-ડીઝલ, ભાવ વધારાથી કોઈ ફરક નથી પડતો

1/4
 એસસી-એસટી એક્ટ પર સવર્ણોના ગુસ્સાને લઈને અઠાવલેએ કહ્યું કે તેઓ ગરીબ સવર્ણોને પણ 25 ટકા અનામતની માંગ કરશે. તેમણે કહ્યું ગરીબ  સવર્ણોના 25 ટકા આરક્ષણના સમર્થનમાં પહેલેથીજ છું.

2/4
 રામદાસ અઠાવલેને જ્યારે પુછવામાં આવ્યું કે ભાજપ સરકારે કહ્યું હતું કે અયોધ્યમાં રામ મંદિર બનશે, તેના પર તેમણે અલગ જ રાગ છેડ્યો હતો. અને કહ્યું હતું કે અયોધ્યામાં બૌદ્ધ મંદિર બનવું જોઈએ. ત્યાં બૌદ્ધ મંદિરને તોડીને મસ્જિદ બનાવેલી છે. ત્યાં બૌદ્ધ મંદિર બનવું જોઈએ.

3/4
 રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ રામદાસ અઠાવલેનું કહેવું છે કે, ડીઝલ અને પેટ્રોલ તો તેને મફતમાં મળે છે. તેથી તેના વિશે તેઓ વધારે નથી વિચારતા. શનિવારે જયપુરમાં તેમણે કહ્યું, પેટ્રોલ અને ડીઝલની કિંમત શું છે, તેનાથી શું ફરક પડે છે. સરકાર મારી ગાડીઓમાં ડીઝલ અને પેટ્રોલ ભરાવે છે. સરકારી પૈસાથી પેટ્રોલ અને ડીઝલ આવે છે તો તેના વિશે શું વિચારવું.

4/4
 નવી દિલ્હી: એક તરફ પેટ્રોલ ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે લોકો પરેશાન છે. ત્યાં મોદી સરકારના કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે કહ્યું કે ભાવ વધારાથી કોઈ ફરક નથી પડતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ

'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ

'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા

રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 

Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત

HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે

Embed widget