શોધખોળ કરો

500 અને 2000ની નવી નોટને મે-જુનમાં જ મળી હતી મંજૂરી, તો ઉર્જીત પટેલની સહઈ કેવી રીતે આવી? જાણો ચોંકવનારો ખુલાસો

1/4
એનડીટીવી દ્વારા ફાઇલ કરવામાં આવેલ આરટીઆઇની અરજીના સંદર્ભમાં રિઝર્વ બેંકે આ જવાબ પાઠવ્યો છે. અત્રે એ નોંધનીય છે કે સરકારે નવી પ૦૦ અને ર૦૦૦ની નોટ ૧૦ નવેમ્બર ર૦૧૬ના રોજ જારી કરી હતી. આ બંને નોટની ડિઝાઇન સરકારે ૧૯મી મેના રોજ મંજુર કરી હતી. રિઝર્વ બેંકે વધુ વિગત આપવાનો ઇન્કાર કર્યો છે. અત્રે એ નોંધનીય છે કે ભ્રષ્ટાચાર અને કાળા નાણાને નાથવા સરકારે જેનુ ૮૬ ટકા સર્કયુલેશન હતુ તે પ૦૦ અને ૧૦૦૦ની નોટ ચલણમાંથી પાછી ખેંચી હતી.

2/4
આરટીઆઇના જવાબમાં રિઝર્વ બેંકે કહ્યુ છે કે, સેન્ટ્રલ બોર્ડે ર૦૦૦ની નવી નોટ છાપવાની સ્વીકૃતી ૧૯મી મે ર૦૧૬ના રોજ આપી હતી. જયારે ર૦૦૦ રૂપિયાની નોટ છાપવાની સહમતી બની ત્યારે રઘુરામ રાજન રિઝર્વ બેંકના ગવર્નર હતા ત્યારે સવાલ એ થાય છે કે પ૦૦ અને ર૦૦૦ની નવી નોટ ઉપર વર્તમાન ગવર્નર ઉર્જીત પટેલની સહી આવી કઇ રીતે?

3/4
પ૦૦ અને ૧૦૦૦ની નોટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો તેના પાંચ મહિના અગાઉ નવી નોટની ડિઝાઇન તૈયાર થઇ ગઇ હતી. આરટીઆઇના જવાબમાં એવો ખુલાસો થયો છે કે રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જીત પટેલે ચાર્જ લીધા પહેલા રર ઓગષ્ટે નવી નોટની ડિઝાઇન ઉપર સહીઓ કરી હતી.

4/4
નવી દિલ્હીઃ રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડે 500 અને 2000 રૂપિયાની નવી નોટની ડિઝાઈનને 19 મે, 2016ના રોજ જ પોતાની બેઠકમાં મંજૂરી આપી દીધી હતી. એક આરટીઆઈના જવાબમાં આ ખુલાસો થયો છે. આ નવી નોટને સરકારે 7 જુન 2016ના રોજ મંજૂરી આપી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 

'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ

Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  

IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 

Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત

રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ

Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?

Embed widget