શોધખોળ કરો
ભાજપના દિગ્ગજ નેતાનું નિવેદન કહ્યું, કેંદ્ર સરકારે 40 રૂપિયા પ્રતિલીટર પેટ્રોલ આપવું જોઈએ
1/3

પેટ્રોલ ડીઝલમાં સતત વધી રહેલા ભાવના કારણે કૉંગ્રેસ મોદી સરકાર પર હમલાવર છે. કૉંગ્રેસે પેટ્રોલ ડીઝલમાં થતાં સતત ભાવ વધારાના પગલે સોમવારે ભારત બંધનું એલાન આપ્યું હતું.
2/3

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, મને લાગે છે કે કેન્દ્ર સરકારે પેટ્રોલને 40 રૂપિયા પ્રતિ લીટરની કિંમતે આપવું જોઈએ. આ મુદ્દે પ્રધાનમંત્રીએ પેટ્રોલિયમ મંત્રી સાથે વાત કરવી જોઈએ. તેનો પર વિચારવાની જરૂર છે આવું નહી થાય તો લોકો પેટ્રોલિયમ મંત્રી અને પેટ્રોલની વધતી કિંમતો સામે વિરોધ પ્રદર્શન પર ઉતરી આવશે.
Published at : 11 Sep 2018 10:55 AM (IST)
View More





















