શોધખોળ કરો

દિલ્હી-NCRમાં દિવાળી પર ફટાકડાનું વેચાણ નહીં થાય, સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ

1/4
 સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છેકે, સાઈલેન્સ ઝોનના 100 મીટરની અંદર ફટાકડા ફોડી નહીં શકાય, એટલે કે હોસ્પિટલ, કોર્ટ, ધાર્મિક સ્થલ અને સ્કૂલ વગેરેના 100 મીટરની હદમાં ફટાકડા ફોડી નહીં શકાય. ઉપરાંત ફટાકડાના બનાવવામાં લિથિયમ, લેડ, પારો, એન્ટીમોની અને આર્સેનિકનો ઉપયોગ ન કરવાનો આદેશ છે.

2/4
 વધુમાં વધુ 500 કાયમી લાઈસન્સ આપવામાં આવી શકે છે. કોર્ટે કહ્યું કે, 2016માં આપવામાં આવેલ લાઈસન્સમાંથી 50 ટકાને જ આ વખતે લાઈસન્સ આપવામાં આવશે. આ નિયમ એનસીઆરમાં પણ લાગુ કરવામાં આવશે એટલે કે 2016માં આપવામાં લાઈલન્સના અડધા જ આ વખતે આપવામાં આવશે.

3/4
 ઉલ્લેખનીય છે કે, આ પહેલા સુપ્રીમ કોર્ટે દિલ્હી અને એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર લાગેલ પ્રતિબંધ કેટલીક શરતો સાથે હટાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દિલ્હીમાં ફટાકડાના વેચાણ માટે પોલીસની નજર હેઠળ લાઈસન્સ આપવામાં આવે.

4/4
નવી દિલ્હીઃ દિલ્હી અને NCRમાં દિવાળી પર ફટાકડાનું વેચાણ નહીં કરી શકાય. 11 નવેમ્બર 2016નો વેચાણ પર પ્રતિબંધનો આદેશ ફરીથી જળવાઈ રહેશે. કોર્ટે તમામ લાઈસન્સ કાયમી અને કામચલાઉ બન્ને તાત્કાલીક અસરથી રદ્દ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ પ્રતિબંધ 1 નવેમ્બર 2017 સુધી યથાવત રહેશે. કોર્ટે 12 સપ્ટેમ્બરના પ્રતિબંધના આદેશમાં સંશોધન કર્યું છે. 1 નવેમ્બરથી ફટાકડાનું વેચાણ થઈ શકશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એક વખત જોવા માગીએ છીએ કે દિવાળી શું સ્થિતિ થાય છે?

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

Embed widget