સેનાએ ફાયરિંગને જડબાતોડ જવાબ આપી રહી છે. અધિકારીએ જણાવ્યું કે અથડામણ ચાલુ છે અને ઘટના પર વિસ્તૃત માહિતી મળવાની હજુ બાકી છે.
4/6
પોલીસના એક વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે આતંકીઓની હાજરી ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં ખુદવાની વિસ્તારમાં ઘેરાબંદી અને સર્ચ અભિયાન ચલાવ્યું હતું, તેમને જણાવ્યું કે આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યા બાદ સર્ચ ઓપરેશન અથડામણમાં ફેરવાઇ ગયું.
5/6
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં રવિવારે સવારથી જ સુરક્ષાદળો અને આતંકી વચ્ચે અથડાણણ ચાલી રહી છે. સુરક્ષાદળોએ અહીં ત્રણ આતંકીઓને ઠાર મારી દીધા છે. તેમની પાસેથી ત્રણ હથિયાર પણ મળી આવ્યા છે.
6/6
ઉલ્લેખનીય છે કે આ પહેલા શવિવારે કુલગામ જિલ્લામાં જ હિઝબૂલ મુઝાહિદ્દીનના આંતકીઓએ એક પોલીસ કૉન્સ્ટેબલને ઘરેથી કિડનેપ કરી લીધો હતો, ત્યારબાદ શનિવારે સાંજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.