શોધખોળ કરો

દારૂ પીવડાવી બે યુવકોએ સગીરાનું ઉતારી નાંખ્યું પેન્ટ, જાણો પછી શું થયું?

1/7
પોલીસનું કહેવું છે કે, પૂછપરછ દરમિયાન તેણે કહ્યું હતું કે, તેનું ડરાવી ધમકાવીને અપહરણ કરાયું હતું અને સુનસાન જગ્યાએ લઈ જઈને પરાણે દારૂ પીવડાવ્યો હતો. એટલું જ નહીં, તેમણે બળાત્કારનો પણ પ્રયાસ કર્યો હતો. અર્ધનગ્ન હાલતમાં મળી આવેલી સગીરાને સ્થાનિક લોકોએ પોલીસને સોંપી દીધી હતી. અત્યારે સગીરાને મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવી છે. પોલીસ જણાવ્યું હતું કે, તેમણે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

2/7
3/7
અહીં આ યુવકોએ સગીરાને પરાણે દારૂ પીવડાવ્યો હતો. આ પછી તેની સાથે અડપલા કર્યા હતા અને બળાત્કારના ઇરાદાથી સગીરાનું પેન્ટ ઉતારી નાંખ્યું હતું. જોકે, સગીરા અર્ધનગ્ન હાલતમાં જ ખેતર તરફ ભાગી ગઈ હતી અને ત્યાં કામ કરતી મહિલાઓને આ અંગે વાત કરતાં તેમણે તેને બચાવી લીધી હતી.

4/7
આ અંગેની વિગત એવી છે કે, આ સગીરા ટ્રેનમાં બેસીને મિર્જાપુરથી લખનઉ જઈ રહી હતી. દરમિયાન તે બારાબંકી રેલવે સ્ટેશન પર પાણી પીવા ઉતરી ત્યારે બે યુવકો તેને મળ્યા હતા અને ચાલ તારા ભાઈને મળવા લઈ જઈએ તેમ કહી આ બે યુવકો તેને ઇંટના ભઠ્ઠા પાસે લઈ ગયા હતા. જોકે, ત્યાં તેનો ભાઈ હતો નહીં.

5/7
આ ઘટના બારાબંકી જિલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારના હરખ અને મંજીઠા વચ્ચે બની હતી. અહીં બંદ પડેલા ઇંટના ભઠ્ઠામાં આ યુવકો સગીરાને લઈ ગયા હતા. સગીરા મિર્જાપુરની છે અને ધોરણ-9માં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થિની પોલીસને અર્ધનગ્ન હાલતમાં જ મળી આવી હતી.

6/7
બારાબંકીઃ ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક સગીર યુવતીને દારૂ પીવડાવીને બે યુવકોએ બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સગીરાને પરાણે દારૂ પીવડાવીને આ યુવકોએ તેનું પેન્ટ ઉતારી નાંખ્યું હતું. જોકે, સગીરા અર્ધનગ્ન હાલતમાં જ ત્યાંથી ભાગી જતા બચી ગી હતી. આ અંગે ફરિયાદ થતાં પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

7/7
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

Embed widget