શોધખોળ કરો
રાહુલ ગાંધીની ભાષામાં ઉદ્વવ ઠાકરેએ મોદી પર સાધ્યુ નિશાન, જાહેરસભામાં કહ્યું- આજકાલ ચોકીદાર જ ચોરી કરી રહ્યો છે

1/5

મુંબઇઃ રાહુલ ગાંધી બાદ હવે શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાને લીધા છે. ઉદ્વવ ઠાકરેએ રાહુલની ભાષામાં મોદી પર રાફેલ વિમાન સોદા પર તીખા પ્રહાર કર્યો હતા.
2/5

3/5

ઉપરાંત ઉદ્વવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં અછતગ્રસ્ત વિસ્તારો, પાક વિમા યોજના, અનામતનો મુદ્દો જેવા રાજ્યના સળગતા પ્રશ્નો મુદ્દે પણ વિચારો રજૂ કર્યો હતો.
4/5

આ સાથે નીતિશ અને પાસવાન પર નિશાન સાધતા પુછ્યુ કે આ બન્ને નેતાઓની રામ મંદિર મુદ્દે શુ મત છે. ઉદ્વવે કહ્યું કે, હું વારાણસી પણ જઇશ.
5/5

મહારાષ્ટ્રના પંઢરપુર જિલ્લામાં શ્રીકૃષ્ણ ભગવાનના અવતાર ભગવાન વિઠ્ઠલના દર્શન કર્યા બાદ ઉદ્વવ ઠાકરેએ એક મોટી જનસભાને સંબોધિત કરી હતી. અહીં તેમને પીએમ મોદી પર નિશાન તાકતા કહ્યું કે, આજકાલ ચોકીદાર જ ચોરી કરી રહ્યો છે, આ નિવેદન તેમને રાફેલ ડીલ મામલે આપ્યુ હતુ.
Published at : 25 Dec 2018 10:02 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
શિક્ષણ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
