(Source: ECI/ABP News/ABP Majha)
આયુર્વૈદ મુજબ દહીં- કેળાનું આ સમયે કરશો સેવન તો સ્વાસ્થ્યને આ કારણે થશે નુકસાન,જાણો ખાવાનો યોગ્ય ટાઇમ
ગરમ દૂધ જો રાતના સમયે લવામાં આવે તો શરીરને આરામ મળે છે અને દિવસમાં દૂધ પીવાનો ત્યારે જ સારો ફાયદો મળે છે જ્યારે આપ સારી કસરત કરો.
આયુર્વૈદિક ટિપ્સ:ગરમ દૂધ જો રાતના સમયે લવામાં આવે તો શરીરને આરામ મળે છે અને દિવસમાં દૂધ પીવાનો ત્યારે જ સારો ફાયદો મળે છે જ્યારે આપ સારી કસરત કરો.
દિવસના સમયે જ દહીંનું સેવન કરવું જોઇએ. દિવસમા દહીં ખાવાથી તે જલ્દી ડાયજેસ્ટ થાય છે.
કેળાનું સેવન કરવા માટે બપોરનો સમય યોગ્ય છે, આ ફૂડને તે સમયે ખાવાથી શરીરને સારો ફાયદો મળે છે .બપોરના સમયે દાળ અને બીન્ચ ખાવું વધુ યોગ્ય છે. આ ફૂડને તે સમયે ખાવાથી શરીરને સારો ફાયદો મળે છે
આયુર્વેદમાં પણ દહીંના રાત્રે સેવનની મનાઇ કરવામાં આવી છે. દહીના દિવસના જ લેવું જોઇએ.
લંચમાં જ રાઇસ લેવા ફાયદાકારક છે. રાત્રે રાઇસ ગેસ સહિતની અન્ય સમસ્યા નોતરે છે. દિવસમાં લેવાથી સારી રીતે ડાયજેસ્ટ થઇ જાય છે.
પનીરનું સેવન કરવા માટે સવારનો સમય ઉત્તમ છે. સવારના સમયે પનીર ખાવાથી સ્વાસ્થ્યને અનેક ગણા ફાયદા થાય છે.
સવારે ખાલી પેટ કીવીનું સેવન કરવું સૌથી ફાયદાકારક છે. તે આપના શરીરની સિસ્ટમને ડિટોક્સીફાઇ કરે છે.
સંતરાનું જ્યુસ સવારમાં ન પીવો કારણે કે તેના ખાલી પેટ પીવાથી ગેસની સમસ્યા થઇ શકે છે.
બટાટા કાર્બોહાઇડ્રેઇટથી ભરપૂર હોય છે. તેના રાત્રિના સમયે ખાવાથી આપની ઊંઘ ખરાબ થઇ શકે છે.
વરિયાળીના ટોનરથી મેળવો ગ્લોઇંગ સ્કિન, આ રીતે કરો ઉપયોગ
- વરિયાળી અનેક પોષકતત્વોથી ભરૂપર છે.
- ઓક્સિડન્ટ, પોટેશિયમ, કેલ્શિયમ, જિંકથી ભરપૂર.
- વરિયાળી , મેગેનીઝ અને આયરનનો સારો સ્ત્રોત છે.
- બ્યુટી રૂટીનમાં વરિયાળીનો ઉપયોગ કરી શકાય
- વરિયાળીનું ટોનર સ્કિન માટે ઉપકારક છે
- સેલ ડેમેજ,ડાર્ક સ્પોટસ, અને કરચલીને રોકવામાં મદદ કરે છે
- ગ્લોઇંગ સ્કિન માટે ઘરમાં જ સ્કિન ટોનર બનાવીને તેનો ઉપયોગ કરો
- ટોનર બનાવવા માટે ઉકળતા પાણીમાં વરિયાળી નાખો
- ત્યારબાદ આ વરિયાળીના પાણીને ગાળી લો.
- આ પાણીમાં થોડા વરિયાળીના તેલના ટીપાં ઉમેરો
- આ ટોનરનો ઉપયોગ રાત્રે સૂતા પહેલા કરો,
- આ ટોનરથી આપની ત્વતા ચમકવા લાગશે
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.