શોધખોળ કરો

Pushpa 2 Advance Booking: 'પુષ્પા 2' ના ફેન્સ માટે સારા સમાચાર, આ દિવસે શરુ થશે ફિલ્મનું એડવાન્સ બુકિંગ 

વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' આ વર્ષે સ્ક્રીન પર આવવા માટે તૈયાર છે. અલ્લુ અર્જુન સ્ટારર આ ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Pushpa 2 Advance Booking Starting Date: વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' આ વર્ષે સ્ક્રીન પર આવવા માટે તૈયાર છે. અલ્લુ અર્જુન સ્ટારર આ ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ પહેલા પણ નિર્માતાઓએ 'પુષ્પા 2: ધ રૂલ'ની એડવાન્સ બુકિંગ શરૂ કરવાની તારીખ જાહેર કરી છે. જેમ જેમ 'પુષ્પા 2: ધ રૂલ'ની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ તેમ ફિલ્મને લઈને ચાહકોમાં ઉત્સાહ પણ વધી રહ્યો છે. પુષ્પાઃ ધ રૂલ માટે દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ જોઈને મેકર્સ હવે ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ કાઉન્ટર ખોલવા જઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે એડવાન્સ બુકિંગમાં આ ફિલ્મ ઐતિહાસિક રેકોર્ડ બનાવશે.

View this post on Instagram
 
A post shared by Mythri Movie Makers (@mythriofficial)

અર્જુન સ્ટારર ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' માટે એડવાન્સ બુકિંગ 30 નવેમ્બરથી શરૂ થશે, જે ચાહકો માટે એક ખાસ ક્ષણ હશે. 'પુષ્પા 2: ધ રૂલ'નું દિગ્દર્શન પ્રસિદ્ધ નિર્દેશક સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે અને સુકુમાર રાઇટિંગ્સના સહયોગથી મઈથ્રી મૂવી મેકર્સ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. ફિલ્મનું સંગીત ટી-સીરીઝ દ્વારા આપવામાં આવ્યું છે.

આ ફિલ્મનો ત્રીજો ટ્રેક તાજેતરમાં જ રિલીઝ થયો હતો 

'પુષ્પા 2: ધ રૂલ'ના ટાઈટલ ટ્રેક અને અંગારો પછી પુષ્પા 2નું ત્રીજું  'કિસિક' તાજેતરમાં રિલીઝ થયું છે. આ એક આઈટમ સોંગ છે જેમાં અલ્લુ અર્જુન સાથે શ્રીલીલાએ પોતાની મૂવ્સથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ ગીતને રિલીઝ થયાને માત્ર બે દિવસ થયા છે અને અત્યાર સુધીમાં તેને યુટ્યુબ પર 12 મિલિયન વખત જોવામાં આવ્યું છે.  

'પુષ્પા 2: ધ રૂલ' કેટલું કલેક્શન કરી શકે છે ? 

'પુષ્પા 2: ધ રૂલ'ને લઈને દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ છે. ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મ વિશ્વભરમાં 1400 કરોડથી વધુ કલેક્શન કરીને રેકોર્ડ બનાવશે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના અભિનીત આ ફિલ્મ 5 ડિસેમ્બર, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.    

'આ કેટલી જાડી છે, ફિલ્મોમાં કેમ આવી ગઈ ?' જ્યારે બિકિની સીનને લઈ નયનતારા થઈ હતી ટ્રોલ  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia Ukraine War: શું રશિયા-યુક્રેન યુદ્ધ થશે સમાપ્ત?  ટ્રમ્પ અને  પુતિન વચ્ચે ફોન પર થઈ 2 કલાક વાતચીત

વોટર કાર્ડના EPIC નંબરને આધાર કાર્ડ સાથે કરવામાં આવશે લિંક,ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં મોટો નિર્ણય

AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પંજાબમાં મોટી જાહેરાત, '1 એપ્રિલથી...'

અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારમાં કૌભાંડના આકા કોણ ?Hun To Bolish : હું તો બોલીશ : ભેળસળિયાઓને ત્યાં બુલડોઝર ક્યારે ?Ahmedabad: અમદાવાદમાં ફરી થાર કાર ચાલકનો આતંક,  કારચાલકે રિક્ષા અને પોલીસને ઉડાવવાનો કર્યો પ્રયાસRamesh Oza on Jalaram Bapa Controversy: જલારામ બાપાને અંગે ટિપ્પણી મુદ્દે  રમેશભાઈ ઓઝાએ તોડ્યું મૌન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia Ukraine War: શું રશિયા-યુક્રેન યુદ્ધ થશે સમાપ્ત?  ટ્રમ્પ અને  પુતિન વચ્ચે ફોન પર થઈ 2 કલાક વાતચીત
Russia Ukraine War: શું રશિયા-યુક્રેન યુદ્ધ થશે સમાપ્ત? ટ્રમ્પ અને પુતિન વચ્ચે ફોન પર થઈ 2 કલાક વાતચીત
વોટર કાર્ડના EPIC નંબરને આધાર કાર્ડ સાથે કરવામાં આવશે લિંક,ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં મોટો નિર્ણય
વોટર કાર્ડના EPIC નંબરને આધાર કાર્ડ સાથે કરવામાં આવશે લિંક,ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં મોટો નિર્ણય
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પંજાબમાં મોટી જાહેરાત, '1 એપ્રિલથી...'
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પંજાબમાં મોટી જાહેરાત, '1 એપ્રિલથી...'
અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
મેદાનમાં આવી સુનામી..., ODI મેચમાં બન્યા 770 રન, ફટકાર્યા 50 ચોગ્ગા અને 22 છગ્ગા; એક બેટ્સમેને રમી 404 રનની ઇનિંગ

'મને આંખ મારી, ફ્લાઇંગ કિસ કરી...' 16 વર્ષના છોકરા પર ભડકી મલાઇકા અરોડા, VIDEO

IPL 2025 ના આ નિયમને લઈ હોબાળો, વિરાટ કોહલી બાદ હવે કપિલ દેવે પણ ખોલ્યો મોરચો;દબાણમાં BCCI

અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ  કબ્જે કર્યુ  95.5 કિલો સોનું

Embed widget