શોધખોળ કરો

Amazon Festival Sale: બેબી ગર્લ માટે ખરીદો બીબાનો પાર્ટી વિયર સૂટ માત્ર રૂ.700માં, દિવાળી સેલમાં બ્રાંડેડ એથનિક કપડાં પર બંપર ડિસ્કાઉન્ટ

Amazon Festival Sale: આ દિવાળી પર બાળકો માટે પાર્ટી વિયર કપડાં ખરીદવા હોય તો અમેઝોનના દિવાળી સેલ ચેક કરવાનું ભૂલતના નહીં. અહીં બ્રાંડેડ એથનિક કપડાં 500 રૂપિયામાં મળી રહ્યા છે.

Amazon Festival Sale: બીબા અને શોપર્સ સ્ટોપ જેવી ટોપ બ્રાંડના એથનિક કપડા સેલમાં 70 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. અમેઝોનના ફેશન સેલમાં બાળકોના કપડા પર આકર્ષક ઓફરો છે. બેબી ગર્લ માટે લેંઘા ચોલી, પ્લાઝો સૂટ કે શરારા સૂટ અન બોય્ઝ માટે કુર્તા પાયજામાના સેટ માત્ર 500 રૂપિયામાં ઉપલબ્ધ છે.

Link For Amazon Great Indian Festival Sale

1-Biba Girls Girls' Salwar Suit Set (KW2242_turquoise_5)

નાની બાળકી કે ટીન એજ ગર્લ માટે દિવાળી પર બ્રાંડેડ ટ્રેડિશનલ કપડાં ખરીદવા હોય તો અમેઝોનથી બીબાનો આ સૂટ ખરીદી શકાય છે. 2299 રૂપિયાની એમઆરપી વાળો સેટ 57 ટકા છૂટ બાદ 969 રૂપિયામાં મળે છે. તેમાં અનેક કલર અને ઉંમર મુજબ કલેકશન મળી  રહેશે.

Buy Biba Girls Girls' Salwar Suit Set (KW2242_turquoise_5)

2- Biba Girls Girls' Salwar Suit Set (KW2242_turquoise_5)

બેબી ગર્લ માટે બીબાનો પ્લાઝો સૂટ 749 રૂપિયામાં ખરીદી શકાય છે. તેની એમઆરપી 1499 રૂપિયા છે. રેડ અને ઓફ વ્હાઇટનો આ પ્લાઝો સૂટ બેબી ગર્લ પર આકર્ષક લાગશે. આ સૂટમાં અનેક કલર કોમ્બિનેશનલ તમને મળી રહેશે.

Buy Biba Girls Girls' Salwar Suit Set (KW2242_turquoise_5)

3- Karrot by Shoppers Stop Polyester Blend Round Neck Girls Ghagra Choli Dupatta Set (SS21700GC215I-P)

નાની બાળકીને એથનિક લુકમાં લહેંગા ચોલી પહેરાવવા ઈચ્છતા હો તો શોપર્સ સ્ટોપ સ્ટોર પર ઈન હાઉનસ બ્રાંડનો આ લહેંગા સેટ 675 રૂપિયામાં ખરીદી શકાય છે. તેની એમઆરપી 1,499 રૂપિયા છે. તેમાં પણ અનેક કલર અને ઉંમર મુજબ કલેકશન મળી રહેશે.

Buy Karrot by Shoppers Stop Polyester Blend Round Neck Girls Ghagra Choli Dupatta Set (SS21700GC215I-P)

4- Vesh Cotton Kurta Gown Set For Boys For Kids

બાળકોમાં બોયઝ માટે એથનિક ટ્રાઈ કરવાની ઈચ્છા હોય તો આ કુર્તા સેટ માત્ર 449 રૂપિયામાં ઉપલબ્ધ છે. તેનો લુક ફેસ્ટિવ છે અને તેમાં પણ અનેક કલર ઓપ્શન મળી રહેશે. સિલ્ક સ્ટાઈલના આ કુર્તા પાયજામાનો સેટ શિયાળામાં કોઈ પણ ફંકશન માટે પરફેક્ટ છે.

Buy Vesh Cotton Kurta Gown Set For Boys For Kids

5- Superminis Baby Boys Fancy Ethnic Wear Cotton Golden Thread Work Kurta with White Color Elastic Dhoti

આ દિવાળી પર એક વર્ષથી નાની બાળકોને ફેસ્ટિવ લુકમાં તૈયાર કરવા હોય તો અમેઝોન પરથી ફેંસી કુર્તી ધોતીનો સેટ 649 રૂપિયામાં ખરીદી શકાય છે. તેની એમઆરપી 1,899 રૂપિયા છે. સેલમાં 75 ટકા સુધી ડિસ્કાઉન્ટ છે. તેમાં પણ અનેક કલર અને ઉંમર મુજબ કલેકશન મળી રહેશે.

Buy Superminis Baby Boys Fancy Ethnic Wear Cotton Golden Thread Work Kurta with White Color Elastic Dhoti

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે? આ હોમ ટિપ્સથી કરો દૂર
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે? આ હોમ ટિપ્સથી કરો દૂર

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget