શોધખોળ કરો

Amazon Festival Sale: સ્પોર્ટ્સ આઈટમનો સૌથી મોટો સેલ, માત્ર 500 રૂપિયામાં ખરીદો આ વસ્તુ

Amazon Festival Sale: અમેઝોનના સેલમાં વોલીબોલ, બાસ્કેટબોલ, ટેનિસ, બેડમિંટન રેકેટ જેવી સ્પોર્ટ્સ આઇટમ 500 રૂપિયાથી ઓછી કિંમતે ખરીદવાનો મોકો છે.

Amazon Festival Sale: આ ફેસ્ટિવ સીઝનમાં ખાન-પાનની સાથે પોતાને ફિટ રાખવા હોય તો સ્પોર્ટ્સ રમો અને બાળકોને પણ રમવા પ્રેરિત કરો. આ કામ માટે સ્પોર્ટ્સ આઇટમની જરૂર હોય તો એકવાર અમેઝોન સેલ પર નજર કરજો. અહીંયા વોલીબોલ, બાસ્કેટ બોલ, ટેનિસ અને બેડમિંટન રેકેટ પર છૂટ છે.

 Link For Amazon Great Indian Festival Sale

1-Volatility Uniforia Euro 2020 Hand Stich Football Size-05

Volatility Uniforia ફૂટબોલની કિંમત 2,499 રૂપિયા છે. આ ફૂટબોલ પર 75 ટકાથી વધારે ડિસ્કાઉન્ટ છે. આ ફૂટબોલની ક્વોલિટી ઘણી સુંદર અને મજબૂત છે તથા નાના બાળકો માટે પરફેક્ટ છે.

Buy Volatility Uniforia Euro 2020 Hand Stich Football Size-05

2-Vector X VB-SPIKE-MOULDED-4 Rubber Volleyball, Size 4 (Multicolour)

જો વોલીબોલ ખરીદવો હોય તો અમેઝોન સેલમાં 319 રૂપિયામાં Vector X VB-SPIKE-MOULDED-4 Rubber Volleyball ઉપલબ્ધ છે. આની રેગ્યુલર પ્રાઇઝ 510 રૂપિયા છે. બોલને બ્યુટીફૂલ બ્લેંડરની સાથે ડિઝાઇન આપવામાં આવી છે. તે વોટર રેઝિસ્ટેંટ વોલીબોલ છે અને ઈનડોર આઉટડોર બંને જગ્યાએ રમવા સારો છે.

Buy Vector X VB-SPIKE-MOULDED-4 Rubber Volleyball, Size 4 (Multicolour)

3-Nivia 1119 Top Grid 2.0 Rubber Basketball

બાળકો માટે બોસ્કેટબોલ ખરીદવો હોય તો અમેઝોન પરથી 750 રૂપિયાની કિંમતનો આ બાસ્કેટબોલ 520 રૂપિયામાં ખરીદી શકાય છે. આ બાસ્કેટ બોલમાં 8 પેનલ મોલ્ડ કન્સ્ટ્રક્શન છે અને સોફ્ટ રબરાઇઝ્ડ મોલ્ડ કરેલા મટીરિયલમાંથી બનાવાયો છે. આ બાસ્કેટબોલ ઈન્ડોર અને આઉટડોર બંને જગ્યાએ રમી શકાય છે.

Buy Nivia 1119 Top Grid 2.0 Rubber Basketball

4- Yonex GR 303 Aluminum Blend Badminton Racket With Full Cover

સારી ક્વોલિટીના બેડમિંટન અમેઝોન ડીલમાં 469 રૂપિયામાં મળી રહ્યા છે. તેની પ્રાઇસ 750 રૂપિયા છે પરંતુ સેલમાં તેના પર ડિસ્કાઉન્ટ છે. રેકેટની ફ્રેમ એલ્યુમિનિયમથી બનેલી છે. આ બોક્સમાં ફૂલ કવરની સાથે રેકેટ પણ મળે છે.

Buy Stag 1 Star Table Tennis Playset (2 Racquets & 3 Balls)

5-Stag 1 Star Table Tennis Playset (2 Racquets & 3 Balls)

બે ટેબલ ટેનિસ રેકેટ અને ત્રણ બોલનો સેટ અમેઝોન પર 502 રૂપિયામાં મલી રહ્યો છે. આ ટેબલ ટેનિસનો સેટ ટેનિસ શીખતાં લોકો માટે સારો વિકલ્પ છે. નાના બાળકો માટે પરફેક્ટ છે.

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?

શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 

ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત

Embed widget