Amazon Festival Sale: બ્રાંડેડ વોચ પર 80 ટકા સુધીની છૂટ, Footwear પર દમદાર ઓફર
Amazon Festival Sale: અમેઝોનના સેલમાં વોચ, સનગ્લાસિસ પર આકર્ષક છૂટ મળી રહી છે. ઉપરાંત એડિશનલ કેશબેક, ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને ઇઝી રિટર્ન એક્સચેન્જ તમારા શોપિંગને હેપ્પી શોપિંગ બનાવશે.
Amazon Festival Sale: અમેઝોન ફેસ્ટિવસ સીઝનમાં પરિવારની ખુશીઓનો વધારવાનો મોકો આપી રહ્યું છે. અમેઝોનના સેલમાં હોટ સેલિંગ બ્રાંડના કપડાં, વોચ, સનગ્લાસિસ પર આકર્ષક છૂટ મળી રહી છે. ઉપરાંત એડિશનલ કેશબેક, ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને ઇઝી રિટર્ન એક્સચેન્જ તમારા શોપિંગને હેપ્પી શોપિંગ બનાવશે.
Link For Amazon Great Indian Festival Sale
બ્રાંડેડ વોચ પર બંપર ઓફરઃ જો તમે તમારા જીવનસાથીને કોઇ સારી બ્રાંડની ઘડિયાળ ગિફ્ટ આપવા માંગતા હો તો અમેઝોન સેલમાં બ્રાંડેડ ઘડિયાળ પર 80 ટકા સુધી ઓફ મળી રહ્યું છે. આ સેલમાં में Fastrack,TIMEX Casio,Fossil,Sonata,Titan, MICHAEL KORS, Giordano, Emporio Armani,Tommy Hilfiger, Diesel, GUESS, DKNY,Kenneth Cole જેવી ટોપ બ્રાંડની ઘડિયાળો પર સેલ છે. આ ફેસ્ટિવલ સેલમાં સિટી બેંક ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરવા પર 10 ટકાનું ડિસ્કાઉન્ટ અને અમેઝોન યુપીઆઈથી પેમેન્ટ કરવા પર 100 રૂપિયાની છૂટ છે.
Link For Amazon Sale on Watches
સનગ્લાસ પર પણ ભારે છૂટઃ ગિફ્ટિંગ માટે સનગ્લાસ પર શાનદાર ઓફર છે. જેમાં 80 ટકા સુધી ઓફ મળી રહ્યું છે. અમેઝોનના આ સેલમાં મોટી બ્રાંડ્સના સનલગ્લાસ પર ઓફર છે. આ ફેસ્ટિવલ સેલમાં સિટી બેંક ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરવા પર 10 ટકાનું ડિસ્કાઉન્ટ અને અમેઝોન યુપીઆઈથી પેમેન્ટ કરવા પર 100 રૂપિયાની છૂટ છે.
Link For Amazon Sale on Sunglass
ફૂટવિયર પર ઓફરઃ લેડીઝ શૂઝ પર 30 થી 70 ટકા ડિસ્કાઉન્ટ છે. આ સેલમાં દરેક પ્રકારના ફૂટવેર કેઝ્યુઅલ, હીલ્સ શૂઝ, બૂટ, સેંડલ, સ્લીપર, બેલી કે કોઈપણ પ્રકારના ફૂટવેર પર ડિસ્કાઉન્ટ મળશે. આ સેલમાં દરેક બ્રાંડ પર કોઈને કોઈ ઓફર છે. બ્રાંડેડ શૂઝ પર 50 ટકા સુધીની છૂટ મળી રહી છે. અમેઝોન બ્રાંડ્સના ફૂટવેરની રેન્જ 399 રૂપિયાથી શરૂ થાય છે. આ સેલમાં BATA, SPARX અને બીજા બ્રાંડના શૂઝ 699 રૂપિયાથી અને કેઝ્યુઅલ સેંડલ 299 રૂપિયાથી શરૂ થાય છે.
Women Clothing: વુમન ક્લોથિંગમાં અંડરગાર્મેંટંસ અને સ્લીપવિયરની કિંમત 139 રૂપિયાથી શરૂ થાય છે. 399 રૂપાયની રેંજની અંડર બ્રાંડેડ ટોપ, ટીશર્ટ અને કુર્તી તથા સાડી મળી જશે. વેસ્ટર્ન ડ્રેસ 599 રૂપિયાથી શરૂ થાય છે અને બ્રાંડેડ જીંસની પ્રારંભિક કિંમત 699 રૂપિયા છે.
Link For Amazon Sale On Women Clothing
Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.