શોધખોળ કરો

જરા સંભાળીને! ખાવા- પીવાની આ વસ્તુઓથી સમય પહેલા જ દેખાવા લાગશો વૃદ્ધ,

આજકાલ લોકો સમય પહેલા વૃદ્ધ દેખાવા લાગે છે અને આંખોની નીચે કરચલીઓ દેખાવા લાગે છે. આવું માત્ર સ્ટ્રેસને કારણે થતું નથી, પરંતુ ખાવા પાછળની કેટલીક બાબતો પણ આ માટે જવાબદાર હોય છે.

Foods and Drinks That Age Your Skin: દરેક વ્યક્તિ કાયમ યુવાન દેખાવા માંગે છે. પરંતુ આજકાલ લોકો સમય પહેલા ઘરડા થઈ રહ્યા છે. અને તેનું સૌથી મોટું કારણ ખરાબ જીવનશૈલી અને ખાવાની આદતો છે. જો વ્યક્તિનો ખોરાક અને જીવનશૈલી સારી હશે તો તેની સીધી અસર તેના ચહેરા અને શરીર પર જોવા મળશે. ડોકટરો અને આહારશાસ્ત્રીઓ હંમેશા કહે છે કે જો તમારે સારું સ્વાસ્થ્ય જોઈએ છેતો તમારે સારો ખોરાક લેવો પડશે. નાની ઉંમરમાં કરચલીઓની સમસ્યા થવી એ કોઈ ટેન્શનથી ઓછું નથી. આવો જાણીએ કઈ એવી વસ્તુઓ છે જેને ખાવાથી તમે સમય પહેલા જ વૃદ્ધ થવા લાગે છે.

ખાંડને ઇગ્નોર કરો

ડાયાબિટીસના દર્દીઓ માટે સફેદ ખાંડમાંથી બનેલી વસ્તુઓ અથવા શુદ્ધ ખાંડની વસ્તુઓ ખતરનાક બની શકે છે. સફેદ ખાંડ ત્વચા અને વાળ બંને માટે ખૂબ જ ખતરનાક છે. વધુ ગળ્યો ખોરાક ખાવાથી વૃદ્ધત્વની પ્રક્રિયા ઝડપી બને છે. જેની અસર ચહેરા પર સ્પષ્ટ જોવા મળે છે.

ઓઈલી અને તળેલું ફૂડ

ભારતમાં ઘણા લોકો ઓઈલી અને ફ્રાઈડ ખાવાનું પસંદ કરે છે. ઘણા લોકો તેને રાંધવા માટે બિનઆરોગ્યપ્રદ તેલનો ઉપયોગ કરે છે. આ સાથે તેલને વારંવાર ગરમ કરીને તેનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને ઘણું નુકસાન થાય છે. ઘર હોય કે બહારવધુ પડતો તૈલી ખોરાક ખાવાથી તબિયત બગડી શકે છે. તેનાથી માત્ર હૃદયરોગ જ નથી થતો પરંતુ ચહેરા પર ઉંમર પણ દેખાઈ આવે છે. તમારે બર્ગરફ્રેન્ચ ફ્રાઈસસમોસાપકોડાડીપ ફ્રાઈડ ચિકન જેવા ખોરાકથી બને એટલું અંતર રાખવું જોઈએ. જેના કારણે કરચલીઓ અને પિમ્પલ્સની સમસ્યા શરૂ થઈ જાય છે.

દારૂ અને સિગારેટ

દારૂ અને સિગારેટ સમાજ માટે ખરાબ માનવામાં આવે છે. તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખરાબ છે. આ બંનેના વધુ પડતા સેવનથી ત્વચાને નુકસાન થવા લાગે છે.

સોફ્ટ ડ્રિંક્સ

ઉનાળાની ઋતુમાં લોકો પોતાની તરસ છીપાવવા માટે વધુ સોફ્ટ ડ્રિંક્સ પીવે છે. ઘણા લોકો સોફ્ટ ડ્રિંક્સની સાથે સાથે એનર્જી ડ્રિંક પણ પીવે છે. જેના કારણે ત્વચાને નુકસાન થઈ શકે છે. આ કારણે જો તમે શેરડીનો રસતાજા ફળોનો રસલસ્સીશાકભાજીનો રસ જેવા પ્રાકૃતિક પીણાં પીઓ છો તો તેનાથી ત્વચા ચમકદાર રહે છે.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલાડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sharemarket : શેરમાર્કેટ ખૂલ્યુ ભારે ઉછાળા સાથે, સેન્સેક્સ ખૂલ્યો 450 પોઈન્ટના વધારા સાથેAmreli: MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યાKhyati Hospital Scam: ઓપરેશન કાંડના આરોપીના ઘરેથી મળી ચોંકાવનારી વસ્તુઓ, જુઓ મોટા સમાચારAmreli | MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત
Embed widget