શોધખોળ કરો

Chandrayaan 3 : ચંદ્રયાન-3ના સફળતાપૂર્વક લેન્ડિંગ બાદ હવે પ્રજ્ઞાન શું કામ કરશે

વિક્રમ NASA ના લેસર રેટ્રોરેફ્લેક્ટર એરે (LRA) પણ છે, જે ચંદ્રની ગતિશીલતાને સમજવા માટેનો એક પ્રયોગ છે.

Chandrayaan 3 :ચંદ્રયાન-3એ ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું. લેન્ડિંગ પછી, વિક્રમ ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાનના પ્રવેશને સક્ષમ કરવા માટે એક રેમ્પ નીચે કરશે. વિક્રમનું મિશન જીવન એક ચંદ્ર દિવસનું છે, જે પૃથ્વીના 14 દિવસો જેટલું છે. તેનું દળ પ્રજ્ઞાન સહિત 1749.86 કિગ્રા છે. તેના પેલોડમાં રેડિયો એનાટોમી ઓફ મૂન બાઉન્ડ હાઇપરસેન્સિટિવ આયોનોસ્ફિયર અને એટમોસ્ફિયર (રંભ) ઇન્સ્ટ્રુમેન્ટનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ ઉપગ્રહ પર આયનો અને ઇલેક્ટ્રોનની ઘનતા માપવા માટે કરવામાં આવશે.

ભૂમિકા શું હશે

મનીકંટ્રોલના સમાચાર અનુસાર, થર્મલ રીડિંગ માટે ચંદ્ર સરફેસ થર્મો ફિઝિકલ એક્સપેરીમેન્ટ (ChaSTE) અને ચંદ્ર ભૂકંપીય ગતિવિધિનું  એક સાધન છે. વિક્રમમાં NASAના લેસર રેટ્રોરેફ્લેક્ટર એરે (LRA)  છે, જે ચંદ્રની ગતિશીલતાને સમજવા માટેનો એક પ્રયોગ છે. એલઆરએ લેન્ડિંગ દરમિયાન ખતરાની  શોધ અને ટાળવાની જવાબદારી પણ લે છે. તેવી જ રીતે, અંતિમ પેલોડ એ આલ્ફા પાર્ટિકલ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (APXS) છે જેનો ઉપયોગ ઉતરાણ સ્થળની આસપાસની માટી અને ખડકોની મૂળભૂત રચના નક્કી કરવા માટે કરવામાં આવશે.

ચંદ્રયાન-3 (ચંદ્રયાન 3) બુધવારે સાંજે 6.4 કલાકે ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું. 6 પૈડાવાળું પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડરથી બહાર આવશે અને ચંદ્ર પર ચાલશે. પ્રજ્ઞાન રોવર લંબચોરસ આકારનું છે. અને તેનું વજન 26 કિલો છે. ચંદ્રયાન-3ના રોવરમાં લાગેલી સોલાર પ્લેટ પ્રજ્ઞાનને ચંદ્રની સપાટી પર ફરવા માટે ઉર્જા આપશે. 

ઇસરોએ  ચંદ્રયાન-3નું દક્ષિણ ધ્રૂવ પર સફળ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચી દીધો છે.  વિશ્વની નજર ભારતના આ મિશન પર ટકેલી હતી. 'ચંદ્રયાન-3'ના સોફ્ટ લેન્ડિંગ બાદ ભારત વિશ્વમાં રશિયા, અમેરિકા અને ચીનની બરાબરી પર આવી ગયું છે. આ સાથે ભારત દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બની ગયો છે.  આ પહેલા  ત્રણ દેશોએ  ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાઓ આ સફળતા પ્રાપ્ત કરી હતી.

'ઇસરો'એ ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડિંગ માટે પ્લાન 'બી' તૈયાર કર્યો  હતો. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે લેન્ડિંગ દરમિયાન જો કોઈ અવરોધ આવે તો લેન્ડિંગનો સમય આગળ વધારી શકાય.

અવકાશ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ચંદ્રયાન-3ની તૈયારીમાં '1580' આંખોનો મોટો ફાળો છે. આ એવી આંખો છે જેણે એક સેકન્ડ માટે પણ પોતાને ચંદ્રયાન 3 થી અલગ કર્યા નથી. 14 જુલાઈથી અત્યાર સુધીમાં ઈસરોના 790 વૈજ્ઞાનિકો દિવસ-રાત આ મિશન સાથે જોડાયેલા રહ્યાં છે. વૈજ્ઞાનિકોએ 960 કલાક સુધી ચંદ્રયાન 3 પર નજર રાખી છે.

વૈજ્ઞાનિકોની ઘણી ટીમો ઈસરોમાં અલગ-અલગ કામોમાં લાગેલી હતી. કેટલાક ચંદ્રયાનની દિશા તરફ જોઈ રહ્યા હતા તો કેટલાક ઝડપ જોઈ રહ્યા હતા. કોઈને ટેકનિકલ ખામીની તપાસનું કામ મળ્યું તો કોઈ વૈજ્ઞાનિક ચંદ્રયાનને લેન્ડ કરવા માટે પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા હતા. મેનેજ્ડ મિશન હેઠળ, આ બધું 'મિનિટ ટુ મિનિટ'ના ધોરણે ચાલ્યું. રોકેટ છોડ્યા પછી, ઘણી ટીમોએ લેન્ડર પરથી નજર હટાવી ન હતી. ઈસરોના નિયંત્રણ કેન્દ્રમાં લગભગ 200 વૈજ્ઞાનિકોની ટીમ દરેક ક્ષણ પર નજર રાખી રહી હતી. જો આપણે ચંદ્રયાન 3 ના આયોજનની વાત કરીએ તો તેમાં 790 થી વધુ વૈજ્ઞાનિકો સામેલ થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સુરત મહાનગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના સાચા 'સિંહ' કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા સમાજથી પણ મોટો?
Maharashtra Election 2026 : મહારાષ્ટ્રમાં 29 મનપા માટે મતદાન પૂર્ણ, સાહી ભૂસાતી હોવાનો આરોપ
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો, હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Embed widget