શોધખોળ કરો
ન્યૂ ઇયરની પાર્ટી માટે દારૂ પીરસવાનું એક દિવસનું પણ મળી શકે છે લાયસન્સ, જાણો શું છે નિયમો
નવા વર્ષની પાર્ટીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દેશના મોટાભાગના મોટા શહેરોમાં નવા વર્ષના દિવસે પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, લિકર પાર્ટી માટે લાઇસન્સ લેવું પડે છે.
પ્રતીકાત્મક તસવીર ( freepik)
1/6

લાયસન્સ વિના દેશમાં ક્યાંય પણ દારૂ પીરસી શકાય નહીં. આ અંગેના નિયમો છે. પરંતુ શું તમે જાણો છો કે તમે એક દિવસ માટે લાઇસન્સ ક્યાંથી મેળવી શકો છો?
2/6

તમને જણાવી દઈએ કે, નવા વર્ષ નિમિત્તે ઘણા લોકો ઘર, હોટલ, રેસ્ટોરન્ટ અથવા અન્ય કોઈ જગ્યાએ પાર્ટીઓનું આયોજન કરે છે. પરંતુ કોઈપણ જગ્યાએ પાર્ટીમાં દારૂ પીરસવા માટે લાઇસન્સ જરૂરી છે.
Published at : 29 Dec 2024 08:46 AM (IST)
આગળ જુઓ





















