શોધખોળ કરો
APAAR Card: અપાર કાર્ડ શું છે, તેના શું છે ફાયદા અને કયા રાજ્યોમાં લાગુ છે ?
વર્ષ 2020ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ, તમામ વિદ્યાર્થીઓને એક વિશેષ ID આપવાનું શરૂ કરવામાં આવ્યું છે
(તસવીર- એબીપી લાઇવ)
1/8

APAAR Card: Apar કાર્ડમાં આધાર કાર્ડની જેમ 12 નંબર હોય છે. અપાર કાર્ડમાં વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી તેમજ શૈક્ષણિક સિદ્ધિ પ્રમાણપત્રો સામેલ હશે. જાણો કયા રાજ્યોમાં અપાર કાર્ડ લાગુ છે.
2/8

ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણા કાર્ડ ઇશ્યૂ કરવામાં આવે છે. આ ગાર્ડનો ઉપયોગ અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ જરૂરિયાતો અનુસાર કરવામાં આવે છે. આ દસ્તાવેજો વિના ઘણા લોકો ફસાયેલા હોઈ શકે છે.
Published at : 28 Dec 2024 11:18 AM (IST)
આગળ જુઓ




















