શોધખોળ કરો

Health tips: હોર્મોન્સ શું છે? અસંતુલનથી થાય છે અનેક સમસ્યા બચવા માટે ડાયટમાં સામેલ કરો આ ફૂડ

હોર્મોન્સ શું છે અને તેના અસંતુલનથી કઇ સમસ્યા થઇ શકે છે. હોર્મોન્સ અસંતુલન પોષક તત્વની કમીને સૂચવે છે. જો કે કેટલાક ઉપાયથી આપ તેને નિયંત્રિત કરી શકો છો.

Health tips:  હોર્મોન્સ શું છે અને તેના અસંતુલનથી કઇ સમસ્યા થઇ શકે છે. હોર્મોન્સ અસંતુલન પોષક તત્વની કમીને સૂચવે છે. જો કે કેટલાક ઉપાયથી આપ તેને નિયંત્રિત કરી શકો છો.

સ્વસ્થ શરીર માટે હોર્મોન્સ સંતુલન પણ એટલું જ જરૂરી છે. જો આપ હોર્મોન્સ અસંતુલન સામે ઝઝુમી રહ્યાં હો તો તે આપના ડાયટમાં પોષક તત્વની કમીને દર્શાવે છે.

હોર્મોન્સ શરીરનું કેમિકલ મેસેન્જર છે. તેમજ તે  શારિરીક, માનસિક, ભાવનાત્મક સ્વાસ્થય માટે જવાબદાર છે. સંપૂર્ણ શરીરની ગતિવિધિ ભૂખ, બ્લડપ્રેશર, મેટાબોલિજ્મ, સ્લીપ સાઇકલની સાથે સાથે શરીરના સામાન્ય વિકાસ, મૂડ અને ઉર્જાને ના લેવલને નિયંત્રિત કરવા માટે આવશ્યક છે. હોર્મોન્સ આપના શરીરને પણ પ્રભાવિત કરે છે. ટૂંકમાં તે આપના શરીરની બધા જ સિસ્ટમની બુનિયાદ છે.

મેગ્નિશિયમ
મેગ્નેશિયમથી સમૃદ્ધ ખોરાક ખાવાથી લોહીમાં શર્કરાના સ્તરને સંતુલિત કરવામાં અને હોર્મોન્સને પાટા પર લાવવામાં મદદ મળી શકે છે. મેગ્નેશિયમની ઉણપ માથાનો દુખાવો, અનિદ્રા, બેચેની, ચીડિયાપણું અને સ્નાયુ ખેંચાણનું કારણ બની શકે છે. પર્યાપ્ત મેગ્નેશિયમનું સેવન સુનિશ્ચિત કરવા માટે, ઘેરા લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે કોળું, સૂર્યમુખીના બીજ, બદામ, કાજુ ખાઓ. આ મેગ્નેશિયમના સમૃદ્ધ સ્ત્રોત છે અને હોર્મોનનું સ્તર જાળવવા માટે ફાયદાકારક છે.

ઓમેગા-3 ફેટસ
ખોરાક અથવા  સપ્લીમેન્ટસથી મેળવેલ ઓમેગા -3 ફેટી એસિડ તંદુરસ્ત શરીરને જાળવવામાં મદદ કરી શકે છે. આ જરૂરી છે કારણ કે તે ફેફસાં, હૃદય, રક્તવાહિનીઓ અને રોગપ્રતિકારક શક્તિને વ્યવસ્થિત રાખવામાં મદદ કરે છે. હકીકતમાં, ઓમેગા -3 ચરબી ડિપ્રેશન અને અન્ય માનસિક સમસ્યાઓને પણ દૂર રાખે છે. ઓમેગા -3 ફેટી એસિડ્સના સારા સ્ત્રોત  ચિયા બીજ, સોયા ફૂડ, ફ્લેક્સસીડ ઓઇલ, ફ્લેક્સસીડ છે

વિટામિન  બી કોમ્પલેક્સ
વિટામિન બી કોમ્પ્લેક્સ નર્વસ સિસ્ટમ, પેટ-આંતરડાની સિસ્ટમ અને કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમની કામગીરી માટે જરૂરી છે. તેની ઉણપ તમારા શરીરમાં હોર્મોન અસંતુલન પેદા કરી શકે છે, જે બેરીબેરી થઇ શકે છે, જેના લીધે  હાથ અને પગના દુખાવા અને ફાલેન્જેસ થાય છે. જો વિટામિન બી કોમ્પલેક્સ પૂરતા પ્રમાણમાં હોય .  આ રોગથી બચી શકાયછે. નર્વસ સિસ્ટમ પર પણ તે કામ કરે છે. . દૂધ, પનીર, ઇંડા, પાલક જેવા ઘેરા લીલા શાકભાજી તેમજ ચિકન અને માછલી જેવા માંસમાં વિટામિન બી ભપૂર માત્રામાં હોય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
Embed widget