શોધખોળ કરો

Skin Care: શિયાળામાં હાથની સ્કીન ઉખડવા લાગી છે તો સેંધા નમકનો આ રીતે કરો ઉપયોગ

જો શિયાળો શરૂ થતાની સાથે જ તમારા હાથમાંથી સ્કીન ઉખડવા લાગે છે. જે સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે આપણે અવનવા નુસખા અપનાવતા હોઈએ છીએ.

Skin Care: ખાસ કરીને શિયાળો શરૂ થતાં જ તમારા હાથ પગ અને ચહેરા પરની સ્કીન ઉખડવા લાગે છે. અને ધીમેધીમે તમારી સ્કીન પણ ડલ પડવા લાગે છે. ખડબચડી સ્કિનની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે અવનવા પ્રયત્નો કરતાં હોઈએ છીએ. તો સાથે બજારમાં પણ અનેક પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. અને ઘણા નુસખા પણ આપણે જાણતા હોઈએ છીએ. અને આપણે અપનાવતા પણ હોઈએ છીએ. જો કે તેમ છતાં પણ સ્કીનમાં જોવે તેવો ફર્ક પડતો નથી. જેથી આજે અમે તમને એક ઘરેલુ ઉપાય બતાવીશું જેનાથી તમને આ સમસ્યામાથી હંમેશા માટે છુટકારો મળી જશે. હાથની આંગળીઓ પર પણ જલ્દીથી સ્કીનનું ઉપરનું પડ ઉખડવા લાગે છે. જેના લીધે હાથ ખૂબ જ ખરાબ દેખાય છે. અને ઘણીવાર બધાની વચ્ચે આપણે શરમ અનુભવીએ છીએ. તેથી આ સમસ્યામાંથી તમને સેંધા નમકની આ રીત હંમેશા માટે છુટકારો અપાવશે.

શિયાળામાં ઠંડા પવનના લીધે ત્વચા શુષ્ક થઈ જાય છે સાથે જ વારંવાર હાથ ધોવાને કારણે ત્વચા સુકાઈ જાય છે.જેથી સ્કીન પરથી પડ ઉખડવાની સમસ્યા શરૂ થાય છે.  કેમિકલયુક્ત સાબુનો ઉપયોગ કરવાથી, શુષ્ક, ગરમ અને ઠંડા હવામાનમાં રહેવાથી, જેવા અનેક કારણો છે જે તમારી સ્કીનનું પહેલું પડ ઉખાડી નાખે છે 

સેંધા નમકનો આ ઉપાય ત્વચા ઉખડવાની સમસ્યાથી આપશે રાહત

જરૂરી સામગ્રી

સેંધા નમક- અડધો કપ

પાણી - જરૂર મુજબ

હાથમાંથી નીકળતી ત્વચાને નિખારવા માટે આ રીતે કરો સેંધા નમકનો ઉપયોગ

આ ઉપાય અજમાવવા માટે સૌપ્રથમ એક ડોલમાં નવશેકું પાણી લો. આ પાણીમાં અડધો કપ સેંધા નમક નાખો અને હળવી બરાબર મીક્ષ કરો. ત્યારબાદ તમારા હાથ કે પગમાં જે ભાગમાં સ્કીન ઉખડી ગઈ હોય તે ભાગ 10 મિનિટ સુધી ડૂબાડી રાખો. ત્યારબાદ સુતરાઉ કાપડથી હાથને સારી રીતે લૂછી લો. ત્યાર પછી વેસેલીન અથવા નાળિયેર તેલ લો. અને હળવા હાથે લગાવી મોઇશ્ચરાઇઝ કરો. અઠવાડિયામાં લગભગ 2 થી 3 વખત આ પદ્ધતિને અનુસરો. નિયમિત રીતે આમ કરવાથી તમારી ત્વચાના મૃત કોષો બહાર નીકળશે અને સ્કીન સોફ્ટ બનશે જેના કારણે સ્કીન ઊખડતી નથી

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

ABP Premium

વિડિઓઝ

Shankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થનBhavnagar Police: ભાવનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ, સમગ્ર ઘટના CCTVમાં કેદMehsana News: મહેસાણાના ગામડામાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરવા મજબુર બન્યાAhmedabad Group Clash : અમદાવાદના જુહાપુરામાં જૂથ અથડામણમાં એકનું મોત, 2 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

Embed widget