શોધખોળ કરો

Health :ક્રિકેટ રમતાં કે જિમમાં ટ્રેડમિલ પર દોડતા વ્યક્તિ આ કારણે બને છે હાર્ટઅટેકનો શિકાર, જાણો કનેકશન

દેશમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. પરંતુ સૌથી પરેશાની એ છે કે તે યુવાનોને તેનો શિકાર બનાવી રહી છે.

Health :દેશના ખૂણે-ખૂણેથી દરરોજ હાર્ટ એટેકના કેસ નોંધાઈ રહ્યા છે. આ ગંભીર ચિંતાનો વિષય બની રહ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે કોરોના રોગચાળા બાદ ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધ્યા છે. હાલમાં જ આવા બે કિસ્સા સામે આવ્યા છે જે કોઈની પણ ચિંતા વધારી દેશે. કારણ કે જે રીતે લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે તે ચિંતાજનક છે, ગુજરાતમાં ગરબા પ્રેક્ટિસ દરમિયાન 19 વર્ષનો એક યુવક હાર્ટ એટેકનો શિકાર બન્યો હતો. છોકરાને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો.

ગુજરાતના આ કિસ્સાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે કારણ કે, આટલી નાની ઉંમરમાં લોકો હાર્ટ એટેકનો શિકાર બને છે તે ગંભીર બાબત છે. થોડા દિવસો પહેલા ગાઝિયાબાદનો કેસ કોણ ભૂલી શકે? થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ટ્રેડમિલ પર દોડતા  યુવક  અચાનક પડી જાય છે. જે બાદ તેની પાછળ જીમ કરી રહેલા બે લોકો દોડતા તેની તરફ આવ્યા અને તેને ઊંચકવાનો પ્રયાસ કર્યો. તેને હોસ્પિટલ લઈ ગયા બાદ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. યુવક  ગાઝિયાબાદનો રહેવાસી હતો. ઉંમર 19 વર્ષ હોવાનું કહેવાય છે.

પહેલા હાર્ટ એટેકની સરેરાશ ઉંમર 60 હતી પરંતુ હવે તે કોઈપણ ઉંમરની વ્યક્તિને તેનો શિકાર બને છે.સૌથી પરેશાન કરનારી વાત એ છે કે, હાર્ટ એટેકની સરેરાશ ઉંમર 60 હતી. આજકાલ તે કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. અને આ સૌથી મોટી ચિંતાનો વિષય છે. હાર્ટ એટેકના વધતા જતા કિસ્સાઓ પાછળના સૌથી મોટા કારણોમાં ખરાબ જીવનશૈલી, ઊંઘનો અભાવ, ખરાબ આહાર, ખાંડનું વધુ પડતું સેવન અને કસરતનો અભાવ હોવાનું કહેવાય છે.

જ્યારે અમે આ બાબતે સંશોધન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે અમને જાણવા મળ્યું કે મોટાભાગના આરોગ્ય નિષ્ણાતો અને ડૉક્ટરો સંપૂર્ણ સહમત છે કે, આજની ખરાબ જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે હાર્ટ એટેકના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. આ ઝડપી જીવનમાં લોકો જીવન કરતાં કામને વધુ મહત્વ આપે છે.

સંશોધનના આધારે, નાની ઉંમરે હાર્ટ એટેક આવવાના આ કારણો હોઈ શકે છે.

ખરાબ જીવનશૈલી

 આજના યુવાનો હેલ્ધી ડાયટથી ઘણા દૂર છે. તેને ફાસ્ટ ફૂડ ખાવામાં જેટલો આનંદ આવે છે તેટલો જ તેને ઘરે બનતો ખોરાકમાં આવતો નથી. આજની પેઢી બજારમાંથી મળતા ફાસ્ટ ફૂડને વધુ પસંદ કરે છે.  

સ્ટ્રેસફુલ લાઇફ

  યુવાનીમાં હાર્ટ એટેકનું સૌથી મોટું કારણ નાની ઉંમરમાં વધુ પડતો તણાવ છે. આ તણાવ ઘણા પ્રકારનો હોઈ શકે છે જેમ કે નાણાકીય, પારિવારિક કારણો, પરિવારમાં કોઈનું અચાનક મૃત્યુ. તબીબોનું માનવું છે કે સ્ટ્રેસને કારણે મોટાભાગના યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે.

પૂરતી ઊંઘ ન મળવી

6-8 કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે. પરંતુ આજની યુવા પેઢી સ્માર્ટ ફોનની એટલી ઘેલછામાં છે કે તેને ઊંઘની પરવા નથી. ઈન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા સ્ક્રોલિંગને કારણે વ્યક્તિ પૂરતી ઊંઘ નથી લઈ શકતી. જેના કારણે હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે.

આનુવંશિક કારણો

જો પરિવારમાં કોઈ વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય, તો તેણે અન્ય કરતા વધુ સજાગ રહેવાની જરૂર છે. હાર્ટ એટેકનું સૌથી મોટું કારણ આનુવંશિક પણ છે.

અચાનક જ હાર્ડ વર્કઆઉટ

તાજેતરના સમયમાં એવું જોવા મળ્યું છે કે જેઓ ખૂબ  હાર્ડ કસરત કરે છે અને ફિટ રહે છે તેઓ પણ હૃદય રોગના શિકાર બન્યા છે. કોઈપણ વસ્તુની મર્યાદા હોય છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ તમે કસરત કરો છો, ત્યારે તે તમારા શરીર અનુસાર કરો. કારણ કે હાર્ટ એટેકના ઘણા કિસ્સાઓમાં એવું જોવામાં આવ્યું છે કે વધુ પડતી કસરત પણ તેનું કારણ છે.

શું હૃદય માટે કાર્ડિયો સ્ટ્રેંથ ટ્રેનિંગ ઉત્તમ છે

એવા ઘણા દાવાઓ છે જે કહે છે કે, કાર્ડિયો સ્ટ્રેંથ ટ્રેનિંગ ધુ સારી છે. પરંતુ નિષ્ણાતો માને છે કે આ બંને કસરતો એકબીજાના પૂરક છે. અને બંને નિયમિતપણે કરવા જોઈએ. જો કે, હૃદયરોગનો પારિવારિક ઇતિહાસ ધરાવતા લોકો દ્વારા કાર્ડિયો કસરત અને સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ ઘટાડવી જોઈએ અથવા ટાળવી જોઈએ. જ્યારે પણ તમે જીમમાં જાઓ છો, ત્યારે એ ખૂબ જ જરૂરી છે કે તમે તમારા ટ્રેનરને તમારા ફેમિલી હિસ્ટ્રી અને તમારી બીમારીઓ વિશે જણાવો. ઘણી વખત, આ રોગો વિશે છુપાવવું તમારા માટે ઘાતક બની શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget